બિપોરજોય વાવઝોડાની વખતે અમે #ફાર્માસીસ્ટ એ પોતાના જીવના જોખમે કરોડો રૂપિયાનું વેક્સિન પ્રા.આ.કે. ખાતે વીજળી ના હોવા છતાં પોતાના જીવની જેમ સાચવ્યું છે અને એ જ એમની વધારા ની કામગીરી માટે કોઈ પ્રોત્સાહન કે વળતર આપવામાં આવતું નથી.#મત્સ્ય_ન્યાય_ફાર્માસીસ્ટ@CMOGuj@irushikeshpatel
એક નાનકડી મેડિકલ સ્ટોર પર કામ કરવા એક ફાર્માસિસ્ટ સિવાય૨હેલ્પર હોય છે.જ્યારે PHC પર દવા આપવાનું,વેક્સિન આપવાનું તેની યોગ્ય જાળવણી,ભારત સરકારના વિવિધ પ્રોગ્રામ અંતર્ગત દવાઓ જિલ્લાસ્ટોર ખાતે મેળવી ફિલ્ડલેવલે આપવું.તથા ખરીદી કરવી.આબધું એક એકલા હાથે થાય છે.#મત્સ્ય_ન્યાય_ફાર્માસીસ્ટ