@CMOGuj@jitu_vaghani@devanshijoshi71@abpasmitatv આ તે કેવી વિસંગતતા છે?
જિલ્લા હસ્તકની શાળામાં SIR ની કામગીરી માટે BLO ને શાળાએ જવા પરથી મુક્તિ આપવામાં આવે છે, જ્યારે AMC હસ્તકની શાળામાં BLO ને આખો દિવસ શાળામાં હાજરી પણ આપવી પડે છે અને સાથે SIR ની કામગીરી પણ કરવી પડે છે.
✍️ આપની પોસ્ટ જોયા પછી મેં તરત જ છારા ગામના જ એક શિક્ષક મિત્ર જે BLO ની કામગીરી સાથે સંકળાયેલા છે તેમની જોડે વાત કરી છે.
એમના જણાવ્યા મુજબ છારા ગામની વસતી 10 હજાર ઉપર છે અને SIR ની કામગીરી માટે 6 જેટલા BLO ને રોકવામાં આવ્યા છે.
માનસિક ખેંચ એટલા માટે અનુભવે છે કે કામગીરી પૂર્ણ કરવા માટે 4 ડિસેમ્બરની લાસ્ટ તારીખ છે પરંતુ જિલ્લા અને તાલુકા મથક વાળા અવ્વલ નંબર લાવવા માટે 23 તારીખ સુધીમાં કામગીરી પૂર્ણ કરવા દબાણ કરી રહ્યા છે.
જો કોઈ BLO થોડું ધીમું કામ કરે કે થોડી ફરિયાદ કરે તો મામલતદાર દ્વારા એમને ખખડાવવામાં આવે છે.
હજુ કેટલાનો ભોગ લેશો????
Blo ની કામગીરીથી શિક્ષકો પર પ્રેશર..એક બાદ એક ત્રણ શિક્ષકોના કામગીરીના પ્રેશરમાં મોત ..કોઈને હાર્ટ એટેક ..કોઈએ આપઘાત કર્યો…અનેક શિક્ષકને બીપી પણ હાઈ થઈ રહ્યું છે..આ બધામાં શિક્ષણની સાઈડમાં મુકાઈ …ચૂંટણી પંચ કંઈક વિચારે આ બાબતે અને ખાસ જે શિક્ષકોના મોત થયા છે..એમના પરિવારનું પણ વિચારે …
#SIR
માણસને માણસ સમજો, મશીન નહીં. ગીર સોમનાથના કોડીનારના છારા ગામના BLO અરવિંદ વાઢેરે આપઘાત કરી લીધો કારણકે અત્યંત બોજને કારણે તેઓ માનસિક રીતે થાકી ગયાં હતાં. ટોર્ચર માત્ર વર્કલોડથી નહીં, ધમકીઓથી પણ થાય છે. આ માત્ર અરવિંદભાઈની વાત નથી. તમામ BLOની હાલત આવી જ છે. કોડિનાર મામલતદારની સૂચનાની ચેટ છે જેમાં BLO પર કામનુ કેટલુ દબાણ કરાય છે તે દેખાય છે. આ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. ચૂંટણી પંચે સંવેદનશીલ બનવાની જરૂર છે.
#BLO @CEOGujarat@ECISVEEP
@IqooInd I've encountered the issue of my screen getting stuck five times on my IQOO Z7 Pro. I've taken my phone to the service center at RTO Circle in Ahmedabad. The service personnel have been testing my phone for three days now but haven't been able to identify the problem.
@IqooInd@Vivo_India@IqooInd They've assured me that the phone is working perfectly fine.
I purchased the phone on September 6, 2023, and within five months, I've encountered this problem five times. I kindly request your assistance in resolving this issue promptly. Thank you.
ગાડીઓમાં LED (white) LIGHT ના નાખો એ પણ એક દેશ સેવા જ છે.
LED નાખ્યા પછી ડ્રાઇવિંગ વખતે નાના વાહનોનું ધ્યાન રાખી બંધ કરો એ પણ જીવનદાન સમાન છે.
#Ban_on_LEDLIGHTS
… इसलिए तो भारत सबसे अलग है…
ये वो देश है जहां कण-कण को पूजा जाता है-अगर गलती से किसी को हमारा पैर लग जाता है तो माफ़ी माँगते हैं, उसे आदरपूर्वक छू कर माथे से लगाते हैं..
यहाँ न करनी में फ़र्क़ है न कथनी में… यहाँ तो ग्रंथों में भी यही लिखा है
॥ईशा वास्यम मिदं सर्वम यत किंचियाम जगत्याम जगत॥
यानी “ईश्वर इस जग के कण-कण में विद्यमान हैं”
कपिल देव भारत की जीत को सर-आँखों पर रखते हैं, माथे पर सजाते हैं क्योंकि वो जिस माटी में पले-बढ़ें हैं,ये वहाँ के संस्कार हैं…
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3