મારા નામ પર બીજા પત્રકારોનું ટ્રોલિંગ વ્યાજબી નથી
દરેક લોકો દરરોજ પોતાની ક્ષમતા અને મર્યાદા વચ્ચે સવાલ કરે છે એટલે સિસ્ટમ આટલી પણ હલે છે. ટ્રોલિંગનું આ કલ્ચર બંધ થવું જોઈએ. 🙏
@brijeshmeja1 સાહેબશ્રી #ડબલ_એન્જિન સરકારે મ���ટી મોટી વાતો બહુ કરી લીધી હવે #VCE ના હિતનો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનંતી 🙏
આચાર સંહિતા પહેલા સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો 14000 ગામડામાં #VCE ઓની નારાજગીની અસર #ઇલેકશન માં થશે તો જવાબદાર માત્ર સરકાર અને આપશ્રી હશો.
#VCE #પગાર
જેમને પણ vce ની વેદનાને અવગણી છે તેનું પરિણામ તેમને ઈશ્વર જરૂર આપશે જેનું પરિણામ પણ આવશે આજે ગુજરાત ના vce ના પરિવાર ની હાય લાગશે જય શ્રી રામ @ForBJPGujarat@brijeshmeja1@PMOIndia@CRPaatil
@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે??
#VCE#હડતાળ@brijeshmeja1
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજ��ાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
૨૦૧૫માં સોસાયટીમાં ઘૂસીને નિર્દોષ માતાઓને બેફામ ગાળો દેનાર અને માતાઓને ઉપર દંડાવાળી કરનાર, હજારો માતાઓ ઉપર ખોટા કેસ કરીને જેલમાં પુરનાર કંસની ઔલાદ ભાજપીયાઓ આજે મા ઉપર ઉપદ���શ આપે છે.
@smritiiraniજી ૨૦૧૫માં તમે અમારી માતાનું આ રીતે સન્માન કર્યું હતું. હવે કયા મોઢે જ્ઞાન આપો છો?