@siddharth9592@AKRAKESHIAS1@CMOGuj@deepakrajani123@devanshijoshi71 મારે ડેટા લોસ ��ો પ્રશ્ન હતો ઘણીવાર જઈને રજૂઆત કરી પણ છતાંય ત્યાંનું ત્યાંજ કોઈ વસ્તુ ચેક કરી નથી મારા આપના જોડે મારી ગુજરાતી typing ના ડેટા જ નથી. એનો વિડિયો પણ ઘણીવાર બતાવ્યો છતાંય કઈ પગલાં લેવામાં આવેલ નથી..
@AKRAKESHIAS1 સાહેબ શ્રી આપ હવે જાણી ચૂક્યા હશો કે ટેકનીકલ ખામી બની છે જેનાથી સતત ૫ ભરતી માં અનેક ગરીબ અને જરૂરિાતમંદ વિધ્યાર્થીઓ નો ભોગ લી���ો છે. આપશ્રી ને નમ્ર અપીલ છે કે અમો ને ન્યાય આપવો.અમારી અઢળક અરજી આપના ન્યાય માં રાહ જોઈ રહી છે. @deepakrajani123 @YAJadeja @Divya_Bhaskar
@AKRAKESHIAS1 Sir cpt-૧૫૦ ni recheking mate aapeli 850+ અરજીઓ માં ટેન્ડર નાં માર્કસ ને લઈ ને ઘણી visangatao છે જે પ્રૂફ સાથે તેજસ સોની sir ne aapel che a ni તપાસ કરાવશો એવી આશા
@AKRAKESHIAS1 શ્રીમાન આપનું કાર્ય ખરેખર વિધાર્થી હિતકારક છે. યોગ્ય સમયે યોગ્ય પગલાં એ ઉમેદવારો પ્રત્યે આપની નિષ્ઠા બતાવે છે. આપનો ખુબ ધન્યવાદ. આપને એજ ફરી નમ્ર વિનંતિ કે cpt_૧૫૦ માં થયેલ અને gsssb દ્વારા સ્વીકારેલ ટેકનિકલ ખ��મી નો જલ્દી થી નિર્ણય લઈ ન્યાય આપશો એવી ૫૦૦+ ઉમેદવારો વતી હાજીજી છે.
@AKRAKESHIAS1 It is good that option of opt out is closed in 150 non-secretariat,because offline dept selection and opt out does not solve the problem of common candidates, sir request to provide resuffling or waiting list for disposal of 2200+common candidates in non-secretariat
@AKRAKESHIAS1@AKRAKESHIAS1
Adv 150 CPT સાહેબશ્રી ૩૦૦ ઉપર ટ્વીટ થઈ છે મતલબ આપ પરિસ્થિતિ થી સારી રીતે વાકેફ છો.૫૦૦+ અરજી ના નિરાકરણ બાબતે આપે કઈક પગલાં લીધા હશે.એવી અમને આશા છે. ઉમેદવારો સમાધાનના મૂડમાં નથી.રોજે કચેરી ના ધક્કા ચાલુ છે. માટે આપને નમ્ર ��િનંતી પ્રક્રિયા ની માહિતી આપો.આગળનું શું?
@AKRAKESHIAS1@pkumarias સાહેબ શ્રી ૩૦૦ ઉપર ટ્વીટ થઈ છે મતલબ આપ પરિસ્થિતિ થી સારી રીતે વાકેફ છો.૫૦૦+ અરજી ના નિરાકરણ બાબતે આપે કઈક પગલાં લીધા હશે.એવી અમને આશા છે. ઉમેદવારો સમાધાનના મૂડ માં નથી.રોજે કચેરી ના ��ક્કા ચાલુ છે. માટે આપને નમ્ર વિનંતી પ્રક્રિયા ની માહિતી આપો.આગળનું શું?
🙏ૐ શાંતિ🙏
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, એક મજબૂત રાજકીય વ્યક્તિત્વ શ્રી મુલાયમસિંહ યાદવ "નેતાજી" ની વિદાય,
રાજનીતિના એક પ્રભાવશાળી યુગનો અંત,
પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના 🙏
@PandyaHarshit84@pkumarias@AKRAKESHIAS1@pkumarias@AKRAKESHIAS1
સાહેબ શ્રી જા.નં ૧૫૦_cpt બાબતે અમે એક મહિના થી ૫૦૦+ અરજી તેમજ ગાંધીનગર ધક્કા ખાઈ રહ્યાં છીએ. cpt માં આવેલા ટેકનિકલ ખામી છે જે અમે નાયબ સચિવ તેજસ સોની સાહેબ તેમજ હસમુખ પટેલ સાહેબ ને રૂબરૂ બતાવેલ છે જેઓ પણ સ્વી���ારેલ છે કે ટેકનિકલ ખામી એજન્સી દ્વારા થઈ છે
@PandyaHarshit84@pkumarias@YAJadeja@CMOGuj@pkumarias@AKRAKESHIAS1
સાહેબ શ્રી જાનં ૧૫૦_cpt બાબતે અમે એક મહિના થી ૫૦૦+ અરજી તેમજ ગાંધીનગર ધક્કા ખાઈ રહ્યાં છીએ. cpt માં આવેલા ટેકનિકલ ખામી છે જે અમે નાયબ સચિવ તેજસ સોની સાહેબ તેમજ હસમુખ પટેલ સાહેબ ને રૂબરૂ બતાવેલ છે જેઓ પણ સ્વીકારેલ છે કે ટેકનિકલ ખામી એજન્સી દ્વારા થઈ છે.
તેમાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલા નથી. @pkumarias આપને નમ્ર વિનતી છે હજારો વિધાર્થીઓ નું ભાવિ ના બગડે એ આપના હાથ માં છે. એજન્સી બાબતે ધ્યાન દોરવા નમ્ર વિનંતિ છે. અને cpt_૧૫૦ અંગે એમને ન્યાય આપવા હાજીજી. justice to all, injustice to none મુજબ ન્યાય આપો.@YAJadeja@CMOGuj
@pkumarias@AKRAKESHIAS1 સાહેબ શ્રી જા.નં ૧૫૦_cpt બાબતે અમે એક મહિના થી ૫૦૦+ અરજી તેમજ ગાંધીનગર ધક્કા ખાઈ રહ્યાં છીએ. cpt માં આવેલા ટેકનિકલ ખામી છે જે અમે નાયબ સચિવ તેજસ સોની સાહેબ તેમજ હસમુખ પટેલ સાહેબ ને રૂબરૂ બતાવેલ છે જેઓ પણ સ્વીકારેલ છે કે ટેકનિકલ ખામી એજન્સી દ્વારા થઈ છે.પણ