@CollectorVT@CMOGuj@CollectorVT માઇયેશ્વર મહાદેવ મંદિર તરફ માડકા ગામનો મેઈન માર્ગ છે હાલ પાણી ના લીધે બંધ હાલત માં છે કોઈ ધ્યાન આપીને સાહેબ જી માર્ગ માં ચાલે એવી વ્યવસ્થા કરાવવા વિનંતી દૂધ ભરાવવા અને ગામમાં આવવા માટે ખુબ હેરાન થવાઈ છે ખેતરો માં વ્યવસ્થા થાય એમ છે @CMOGuj
@CollectorVT માઇયેશ્વર મહાદેવ મંદિર તરફ માડકા ગામનો મેઈન માર્ગ છે હાલ પાણી ના લીધે બંધ હાલત માં છે કોઈ ધ્યાન આપીને સાહેબ જી માર્ગ માં ચાલે એવી વ્યવસ્થા કરાવવા વિનંતી દૂધ ભરાવવા અને ગામમાં આવવા માટે ખુબ હેરાન થવાઈ છે ખેતરો માં વ્યવસ્થા થાય એમ છે @CMOGuj
मोदी सरकार UGC एक्ट नामक काला क़ानून एक विशेष समूह पर लागू करती है तो उसका नतीजा कैसा रहेगा वह आने वाले विधानसभा , लोकसभा चुनावों में भाजपा एक लाचार पार्टी बन गई तो सिर्फ मोदी सरकार जिम्मेदार होंगी @PMOIndia@AmitShah@CMOGuj
@SP__Vavtharad સાહેબ ને નમ્ર અપીલ કે આ વિડિઓ ગામ-માડકા, તા-વાવ નો છે છેલ્લા કેટલાય સમય થી દારૂડિયા નો ખુબ ત્રાસ વધ્યો છે જેમ ફાવે તેમ બોલે અને હેરાન કરે છે તો જ્યાં ત્યાં દારૂ પી ને ફેંકે તો દારૂડિયા અને જે વેચે છે એમના માથે કડક કાર્યવાહી કરવા વિનંતી @GujaratPolice@dgpgujarat
गुजरात विधानसभा के माननीय अध्यक्ष एवं बनास डेयरी के चेयरमैन श्री शंकरभाई चौधरी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
ईश्वर से प्रार्थना करता हूँ कि आपको उत्तम स्वास्थ्य एवं दीर्घायु प्रदान करें। @ChaudhryShankar
@kpvaghelabjp હજી કેનલો બંધ છે એનું માર્ગદર્શન કરજો ટાઈમ મળેતો ચૂંટણી ટાઈમે એ કામ આવશે પૂર આવ્યા ને 70 દિવસ થયા હજી માડકા બ્રાન્ચ કેનાલ નું રીપેર કામ પૂર્ણ નહીં થયું અને પાણી કાર આપશો હવે હદ થાય છે ખેડૂતો ને હેરાન કેટલા કરશો @Bhupendrapbjp@PrakashVyas692@Sankarbhai_bjp@jitu_vaghani
માડકા બ્રાન્ચ કેનાલ માં હજી પાણી છોડવામાં નહીં આવ્યું આ ખેડુત વિરોધી સરકાર ને માત્ર તાયફા માં રસ છે અને વાવ ના ભાજપ ના આગેવાનો ને માત્ર પોસ્ટો અને હાજી હાજી કરવા સિવાઈ કોઈ રસ નહીં સુધરી જજો નહિતર હાલના ઘર ભેગા છો @Bhupendrapbjp@PrakashVyas692@Sankarbhai_bjp@jitu_vaghani
@PrakashVyas692 પૂર આવ્યા ને 75 દિવસ થયા સરકાર ને ખબર છે કે દિવાળી પછી શિયાળુ વાવેતર થાય છે તો હવે જાગ્યામાત્ર ભાજપ સરકાર ને તાયફા માં રસ છે કેનાલ માં નહીં જેટલા હેરાન કરશે સરકાર એટલી હેરાન થશે
માડકા બ્રાન્ચ કેનાલ માં હજી સુધી પાણી છોડવામાં આવ્યું નહીં હજી રીપેર પણ કરેલ નહીં તો ખોટા લોલીપોપ ન આપો ખેડૂતો ને હેરાન કરીને આપશો આનું પરિણામ આવનારી ચૂંટણી માં ભોગવવા ત્યાર રહેજો @Bhupendrapbjp@Sankarbhai_bjp@jitu_vaghani@PrakashVyas692 @
થરાદ પોલીસ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે રાહ-જેતડા હાઈવે ઉપરથી એસક્રોસ ગાડીમાંથી દારૂની બોટલો/બિયર ટીન નંગ-૬૨૧ તથા અન્ય મુદામાલ મળી કિં.રૂા.૯,૪૬,૭૪૬/-ના મુદ્દામાલ સાથે
સાથે બે ઈસમોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરેલ @GujaratPolice@dgpgujarat@IGP_BorderRange#sp_vavtharad