જસદણ-DCHC ખાતે આજે શ્રીમતી કાંતાબેન ગોસાઈ ઉમર વર્ષ 93 એ આજે કોરોના ને મહાત આપી ફરીથી સ્વસ્થ બની પોતાના ઘરે પરત ફર્યા છે.
@RajkotDdo@CollectorRjt @GujHFWDept @pkumarias
અહીંયા ખૂબ સરસ વ્યવસ્થાની સાથે એટલો જ વિવેકી આરોગ્યકર્મીઓનો પુરતો સ્ટાફ છે. તમને સારવાર દરમિયાન કોઈ અગવડતા ન પડવા દયે. ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓની આ સમર્પિત ભાવ સાથેની સેવાને શ્રી રૈયાણીએ બિરદાવી હતી.
@CollectorRjt
Thread - Part 1
મ્યુઝીક થેરાપી વડે કેવી રીતે કોવિડ - ૧૯ ના દર્દીઓ માટે હ���ારાત્મકતા ભર્યો માહોલ, શાંત, વાતાવરણ, તણાવ રહીત વાતાવરણ સારૂં બનાવવાનો પ્રયાસ છે. આમાં ત્રણ રાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આહિર ભૈરવ, ભીમ પલાસી અને ભોપાલી રાગનો સમાવેશ કરાયો છે.
A single symptomatic case must immediately be tested and isolated otherwise 100% of the people in the family/industry/organization will be affected. Sooner you identify and isolate, better for family/organization/industries