#1900GradePay_GSRTC આટલાં બધાં દિવસોથી એસટી નિગમના ડ્રાઈવર-કન્ડટરો સરકારને કરગરે છે તેમ છતાં પણ સરકારને કઈ પણ અસર થતી નથી.આ જોઈને મને એ નથી સમજાતું કે સરકાર પોતાને સંવેદનશીલ સરકાર કેવી રીતે કહે છે.અરે થોડા તો સંવેદનશીલ બનો અને અમારી મુશ્કેલીઓ સમજો પ્લીઝ !!!!
@BJP4Gujarat
#1900GradePay_GSRTC એસ.ટી એક સેવાનું કાર્ય કરે છે અને એના કર્મચારી પણ સેવાનું જ કામ કરે છે.વાર હોય કે તહેવાર,દિવસ હોય કે રાત હંમેશા પોતે જોડાયેલા રહે છે,તો આવા કર્મચારીઓના પગારધોરણમાં ભેદભાવ કેમ? માટે ૧૯૦૦ ગ્રેડ પે પ્રમાણે પગાર આપો? @PMOIndia@vijayrupanibjp
#1900GradePay_GSRTC@Nitinbhai_Patel
વિશ્વ આખું કોઈ નાનો મોટો પણ એવોર્ડ મળે તો પણ ગૌરવની લાગણી અનુભવે પરંતુ ગુજરાત એસટી માં નીતિનભાઈ સાહેબે આપેલો એવોર્ડ એવો છે કે કોઈ ગૌરવ નહીં કોઈ ખુશી પણ નહીં માત્ર ને માત્ર શોષણનો જ અહેસાસ થાય છે તો આ એવોર્ડ કેવો છે તેને વિગતવાર સમજાવો તો ખરા
#1900GradePay_GSRTC
પગારપંચ હોય, મોંઘવારી કે પછી એરીયર્સ દરેક વખતે સરકાર હોય કે પછી યુનિઅન આપણને એક બે વર્ષ જતું કરી ને આપવાની જાહેરાત કરે છે અને આપણે આ બધું જોતા રહી અને સ્વીકારી પણ લઈ એ છીએ અને આ બધું સાલું આ એસ ટી ની નોકરીમાં જ કેમ? અમને અમારો હક જોઈએ
1900 ગ્રેડ પે જોઈએ.
ગુજરાત સરકાર તેમજ એસ.ટી ના વહીવટે ડ્રાઇવર કંડક્ટર નું પગારમાં શોષણ કરીને શારીરિક અને માનસિક રીતે ભાંગી નાખ્યા છે. આજે આ કર્મચારીઓ ગુજરાત સરકાર પાસે તેમનો હક્ક માંગે છે..ફિકસ પગાર ૧૯૯૫૦ અને ગ્રેડ પે 1900 આપો@AAPGujarat@paresh_dhanani@CMOGuj @isudan_gadhavi #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC gsrtc ના કર્મચારીઓ જોડે આવો અન્યાય કેમ??
તેમને તેમનો હક આપો. 1900ગ્રેડપે ના હકદાર 6.ગુજરાત સરકાર ના તમામ ખાતા મા ફિક્સ પગાર 19950-/પગાર જયારે s. T મા 16000./ભાઈ આવું પગાર ધોરણ ક્યાંથી લાવ્યા.. કે પછી મને
ખબર નથી??? @nitin_gadkari@AmitShah@AmitChavdaINC