માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટે,સરકારી કર્મચારીઓને પોતાના હક મેળવવા,ખેડૂતોને પોતાના ઉપજના પોષણશમ ભાવ વધારા માટે આંદોલન કરવા પડે છે તો પણ સરકારનું પાણી ય હલતું નથી , આ સરકાર આ લોકો સાથે શું કરવા માંગે છે કઈ ખબર પડતી નથી.@BJP4Gujarat@CMOGuj@PMOIndia
#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
ભૂકંપ, પૂર, વાવાઝોડા, કુદરતી હોનારાતો, ચૂંટણીઓ તથા સરકારી મેળાવડાઓ માટે હરહંમેશ ખડે પગે રહેતાં ડ્રાઇવર-કંડકટરો ને થતા શોષણ માટે જવાબદાર કોણ?
હવે તો જાગો મિત્રો.... #1900GradePay_GSRTC