સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી એક મીડિયા કર્મીએ સારવાર લીધા વિના ચાલ્યા જવું પડે ઘણી શરમજનક બાબત.હોસ્પિટલો સ્ટાફ માત્ર એકબીજા પર ખો આપે અને RMO ફોન ન ઉપાડે.માત્ર પબ્લીસીટી માટે સારો દેખાડો.#harshsanghvi
સુરત એસઓજીને મળી મોટી સફળતા.
કોકેઇન ડ્રગ્સ સાથે મહારાષ્ટ્રના દંપતિની ધરપકડ
લક્ઝરીયસ કારમાં ડિલિવરી કરવા આવ્યા હતા
રૂપિયા 39.10 લાખની કિંમતનો કોકેઈનનો
જથ્થો જપ્ત.@CP_SuratCity@sanghaviharsh@dgpgujarat