10 વર્ષ ની નોકરી માં 70% ઓપીડી ની સેવાઓ દાક્તર ની ગેરહાજરી માં મારા જેવા ફાર્માસિસ્ટ એ જ આપી છે.
ત્યારે તો અમે દાક્તર ના પગાર નો ભાગ નથી માગ્યો,હવે વેક્સિન વધારાના કામ નો બહિષ્કાર કર્યો તો અમારી પગાર કાપ્યો. વાહ અધિકારી વાહ.
#reading_down_pharmacist#ગજાનંદ_ફાર્માસિસ્ટને_સાંભળો
"🩺💉 Being a pharmacist in a government hospital means being a frontline hero in the fight against COVID-19! From ensuring vaccine distribution to patient care, we're the prescription for a healthier tomorrow. 💪💊
#reading_down_pharmacist#ગજાનંદ_ફાર્માસિસ્ટને_સાંભળો