"ગ્રામસેવક મિત્રોની ન્યાયની લડતને સોશિયલ મીડિયાના માધ્યમથી સાથ અને સમર્થન આપવા બદલ ગામ કોઠિગામ (તા. થરાદ, જી. વાવ-થરાદ) ના ખેડૂત મિત્ર શ્રી હાજાભાઈ ચૌધરીનો હ્રદયપૂર્વક આભાર! આપના આવા સાથ અને સહકારથી આ લડતને વધુ મજબૂતી મળે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો સદાય આભારી રહેશે. 🙏
#gramsevaknyayladst