પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (#GWSSB) માં નિમણુંક પામેલ 600 થી વધુ #સિનિયર_ક્લાર્ક અને #જુનિયર_ક્લાર્ક ને શા માટે 30% ફિક્સ પે વધારા થી વંચિત રાખવામાં આવ્યા છે ?? 🤔
🔴અન્ય વિભાગ માં નવા નિમણુંક પામેલ તમામ કર્મચારી ને 01/10/23 ની તાત્કાલિક અસર થી 30% #ફિક્સ_પે વધારો મળી ગયો છે તો કેમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (#GWSSB) ના કર્મચારીઓને વધારો નથી અપાયો ?🤔
🤔કોના કારણે આ કામ રોકાઇ રહ્યું છે ?
🤔સરકાર ના નાણાં વિભાગે પણ મંજૂરી આપી દીધી છે તો શા માટે નાના કર્મચારીઓ ને હેરાન કરવામાં આવી રહ્યા છે ?
👉પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એ સરકાર ના નર્મદા જળ સંપત્તી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનો જ એક ભાગ છે.
#Increase_30%_Fixpay
#implement_new_fix_Pay_in_GWSSB
#Water_Supply_Department_GOG
@Bhupendrapbjp@kunvarjibavalia@mukeshpatelmla@WSDGujarat@MoJSDDWS@CMOGuj@PMOIndia@narendramodi
@airtelindia I ported to Airtel Today, and I Claimed Unlimited 5G data from Airtel Thanks app, but Its consuming my 4G data While i am using 5G data in 5G coverage network area. First day start with Disappointment airtel.
દેશની રક્ષા કરીને પોતાનું કિંમતી યોગદાન આપનાર વીર સૈનિકો પોતોના અધિકારો માંગી રહેલા આંદોલનકારી પુર્વ સૈનિકનું આંદોલન દરમિયાન પોલીસ સાથે ધર્ષણ બાદ મૃત્યુ થયું છે.
શહિદ જવાનને વંદન અને શ્રદ્ધાંજલિ..
ગુજરાતના યુવાનોના વ્યથા વેદના પ્રશ્નો મુશ્કેલીઓ નું લીસ્ટ રોજબરોજ વધતું જાય છે.
દિવસે ને દિવસે યુવાનો એની વેદનાઓ ઠાલવી રહ્યા છે.
સત્તાપક્ષ થી પુષ્કળ લોકો કંટાળી ને અસંતોષ વ્યક્ત કરી રહિયા છે. આ પ્રશ્નો અને ગરીબોની વેદના પરિવર્તન સાથે #ક્રાંતિ લાવશે.
#GSRTC#સીનીયર_ક્લાર્ક