ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦ અને બિન સચિવાલય ક્લાર્કના ૨૪૦૦ ? લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગારગ્રેડમાં ભેદભાવ કેમ?
#binsachivalayclerk@CMOGuj@ArvindKejriwal