માનવતા ને પેલે પાર... એ ગુજરાત સરકાર... કર્મચારી બધા સરખા જ હોય... ને લાભ ફક્ત મંડળ ના આધારે ના હોય... આ તો ટોળાસાહી જેવું થયું જેનું ટોળુ મોટું એને બધા લાભ બાકી બધા જોતા રહે આભ
એક જ જોઈએ *2400 *4400 *4600
#binsachivalayclerk
@abpasmitatv@Gopal_Italia @VtvGujarati
ઓફિસના તમામ પ્રકરણો ને સાચવી રાખતા કારકુન નો પરિવાર પણ રેવન્યુ કારકુન/સચિવાલય કારકુન ની જેમ સચવાય એટલું તો આપો...
સમાન કામ, સમાન ગ્રેડ, સમાન વળતર
#binsachivalayclerk#બિનસચિવાલયક્લાર્ક
મહેનત કરીને પરીક્ષા પાસ કરી પણ આ તો સરકારે અમારા શોષણ ની વાત કરી ... મારી સાથે બેઠેલા ને ૪૪૦૦ અને મને ૨૪૦૦ ???લાયકાત , પરીક્ષા ભરતી, કામગીરી પણ એક જ હતી તો પછી ખોટ ક્યાં પડી??? આપો સમાન કામ તો પછી આપો સમાન વેતન ..
#binsachivalayclerk
ગ્રેડ પે સુધારો ૨૪૦૦-૪૪૦૦-૪૬૦૦
માનવતા ને પેલે પાર... એ ગુજરાત સરકાર... કર્મચારી બધા સરખા જ હોય... ને લાભ ફક્ત મંડળ ના આધારે ના હોય... આ તો ટોળાસાહી જેવું થયું જેનું ટોળુ મોટું એને બધા લાભ બાકી બધા જોતા રહે આભ
એક જ જોઈએ *2400 *4400 *4600
#binsachivalayclerk@CMOGuj@ArvindKejriwal@abpasmitatv@CRPaatil