માનવતા ને પેલે પાર... એ ગુજરાત સરકાર... કર્મચારી બધા સરખા જ હોય... ને લાભ ફક્ત મંડળ ના આધારે ના હોય... આ તો ટોળાસાહી જેવું થયું જેનું ટોળુ મોટું એને બધા લાભ બાકી બધા જોતા રહે આભ
Grade pay 2400_4400_4600
#binsachivalayclerk@CMOGuj@PMOIndia@ArvindKejriwal@abpasmitatv
ચોપાટ માંડી છે તારણહાર તે, હારીશ નહીં થાકીશ જરૂર. ફેંકવા હોય એમ ફેંકજે પાસા, દાવ મારો પણ બાકી જ છે, હારવા રમ્યો નથી જીત પાકી છે. આજ ભલે અવળા પડે પાસા મારા, હજી તો બાકી જ છે We wan 2400~4400~4600
#binsachivalayclerk
@CMOGuj@ArvindKejriwal @abpasmitatv@DivyaBhaskarOf1 @Gopal_Italia
ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦ અને બિન સચિવાલય ક્લાર્કના ૨૪૦૦ ? લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગારગ્રેડમાં ભેદભાવ કેમ?
#binsachivalayclerk
એક જ ભરતીના બિનસચીવાલય સેવાના તમામ ક્લાર્ક નો હોય એક સમાન પગાર, આવી છે અમારી લાગણી.
સરકાર ઝડપથી નિર્ણય કરીને બધાને એક સમાન ઉચ્ચતર ૪૪૦૦/- ગ્રેડ પે આપે, આવી એક જ છે માગણી.
#binsachivalayclerk