આપણે અમિત શાહ કે સોનિયા ગાંધીના દિકરાને મોટા માણસ નથી બનાવવાના, આપણે આપણા બાળકોને મોટા માણસ બનાવવાના છે. આ કામ કોઈ પાર્ટી નહીં, પણ એક સારી શાળા કરી શકશે. - @msisodia
સત્તાના નશામાં બેફામ અને અભિમાની બનેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ દ્વારા કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ ઉપર દમન કરવામાં આવી રહ્યું છે તે સહેજે'ય યોગ્ય નથી.
જે આરોગ્ય કર્મચારીઓએ જીવનમાં જોખમે જનતાની સેવા કરી છે એમને પોલીસના દંડાથી માર મારવો એ ભાજપની હલકી માનસિકતાની નિશાની છે.
માનવતા ને પેલે પાર... એ ગુજરાત સરકાર... કર્મચારી બધા સરખા જ હોય... ને લાભ ફક્ત મંડળ ના આધારે ના હોય... આ તો ટોળાસાહી જેવું થયું જેનું ટોળુ મોટું એને બધા લાભ બાકી બધા જોતા રહે આભ
એક જ જોઈએ *2400 *4400 *4600
#binsachivalayclerk@CMOGuj@PMOIndia@ArvindKejriwal@abpasmitatv