मोरबी पुल के टूटने से 140 लोग मर गए। यह ख़बर घोटाले को भी उजागर करती है, फिर भी जयसुख पटेल के ख़िलाफ़ कार्रवाई नहीं होती है। इसके दोषी तेजस्वी और अखिलेश यादव हैं,अगर दोनों ने जयसुख पटेल को अपना करीबी घोषित कर दिया होता तो गोदी मीडिया ED और बुलडोज़र लेकर तुरंत पहुँच चुका होता।
હવે ધર્મ ના નામે રાજકારણ ની શરુઆત થઈ ગઈ છે,
ચૂંટણી જીતવા માટે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવામાં આવશે, અચાનક ધર્મ ખતરામાં આવી જશે પણ રાજનેતાઓ ના ગંદા રાજકારણ નો ભોગ તમે અને તમારો પરિવાર ન બને તેનુ ધ્યાન રાખજો... 🙏