@sanghaviharsh@BJP4UP આજે અમે મેરેટ માં હોવા છતા અમને ઓડર આપેલ નથી જેના અમે સાચા હકદાર છે.પોતના હક્ક નું લેવા પણ અમારે આંદોલન કરવું પડે છે.આજે અમારે 51 દિવસ થાય છે.આંદોલન ના સાહેબ ન્યાયિક નિર્ણય લઈ અમને ઓડર આપો એવી આપ સાહેબ ને વિનંતી છે.
@sanghaviharsh
@sanghaviharsh@BJP4UP આજે અમે મેરેટ માં હોવા છતા અમને ઓડર આપેલ નથી જેના અમે સાચા હકદાર છે.પોતના હક્ક નું લેવા પણ અમારે આંદોલન કરવું પડે છે.આજે અમારે 51 દિવસ થાય છે.આંદોલન ના સાહેબ ન્યાયિક નિર્ણય લઈ અમને ઓડર આપો એવી આપ સાહેબ ને વિનંતી છે.
@sanghaviharsh
I don’t get it people say they miss Sushant and they feel whatever happened to him was super sad and they will forever miss him and on the other end they don’t want to do anything for him why??
Why are people so selfish 💔💔
Justice 4 Sushant Is Must
#गुजरात_राजस्थान के सीमाक्षेत्र पर मौजूद आदिवासी वीर भूमि मानगढ पर 17 नवंबर 1913 को शहीद हुए 1500 से भी अधिक शहीद आदिवासी क्रांतिवीरों को नमन व विनम्र श्रद्धांजलि💐 #MANGARH_SHAHADAT
શારીરિક કસોટી ડિસેમ્બર 1 થી 10 તારીખ માં શરૂ થશે, બે મહિના ચાલશે. શારીરિક કસોટી પૂર્ણ થતા એક માસમાં લેખિત કસોટી લેવાનું આયોજન છે. ઉમેદવારો અત્યારથી લેખિત પરીક્ષાની પણ તૈયારી કરતા રહે.
#LRD_ભરતી
Tribute to the great hero of Indian independence, the pride of tribals, the great son of mother india. on the birth anniversary of Lord #BirsaMunda...🙏
जय जोहर
#जनजातीय_गौरव_दिवस#बिरसा_मुंडा_जयंती
जल-जंगल-जमीन की लड़ाई लड़ने वाले, आदिवासी नेता, धरती आबा, क्रांतिसूर्य, जननायक वीर बिरसा मुंडा जी की जयंती पर उन्हें सादर नमन एवं हूल जोहार..
#BirsaMundaJayanti#BirsaMunda@Rathsena01
જય ભીમ ફીલ્મ..
મન મગજ બધુયે હલાવી નાખતી નરી વાસ્તવીકતા દર્શાવતી ફીલ્મ
ઍમેઝોન પ્રાઇમ વિડિયો પર રીલીઝ થયેલી આ ફીલ્મ જોઈ ઘણા મિત્રોના ફોન આવ્યા
મિત્તલ તમે જે કાર્ય કરો છો, તમે જેમની વ્યથાવર્ણવો છો તે વર્ણને તાદૃશ્ય કરતી આ ફીલ્મ. ખાસ જોજો
ને ખરેખર ફીલ્મજોયા પછી આ બધુયે તાદૃશ્ય થયું
એક તરફ ઝાડ રોપી પર્યાવરણ બચાવનાર આદિવાસી મહિલાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાઇ છે તો બીજીતરફ પર્યાવરણને નુકસાન કરનાર ઝીંક સ્મેલ્ટર પ્રોજેક્ટ પર MOU રદ કરવા માટે લડી રહેલા આદિવાસીઓ તરફ ધ્યાન પણ આપવામા નથી આવતુ.
#Vedanta_GoBack#Save_Doswada@CMOGuj@Bhupendrapbjp
કલા માટે ભૂરી બાઈને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો. મધ્યપ્રદેશની જાણીતી આદિવાસી ચિત્રકાર છે. તેણીએ પરંપરાગત ભીલ ચિત્રોને શીખવવામાં અને સાચવવામાં ઘણું યોગદાન આપ્યું છે..
#Padmashri
આજ રોજ મારાં ખજુરિયા ગામે દિવાળીના દિવસે આદિવાસી સમાજના રીતરિવાજો મુજબ દેવોનું ગાયનું પૂજા અર્ચના કરી સમાજના સંકટો દૂર થાય એવી પ્રાર્થના આદિવાસી સમુદાયમાં ફસલી તહેવાર એટલે દિવાળી ,જેમાંઆદિવાસી સમુદાય આ તહેવારમાં ધાનની પૂજા કરે , ઢોર- ઢાકરને નવડાવી -શણગારી એમને રંગ-રમજી કરી પૂજા.
@Hasmukhpatelips Happy new year sir છોટાઉદેપુર થી lrd ઉમેદવાર છું સાહેબ અમે 24 ઉમેદવાર છે આજે પણ અમને ન્યાય મળેલ નથી અત્યારે આંદોલન માં છે એક મહિના થી કોઈ નોંધ નથી લેતા તો અમને વેલી તકે ઓડૅર મળે તેવી પ્રાર્થના કરીયે છીએ