છોટાઉદેપુર જિલ્લામાં ATM માં પૈસાનો કાયમી અભાવ હોય છે.૨૪ કલાક નાગરિકની સેવામાં ઉપલબ્ધ હોવાને બદલે ક્યારેક બંધ પણ હોય છે. પોતાના પૈસા હોવા છતા પણ પૈસા સમયસર મળતા નહિ.નાગરિકના ખાતામાંથી વિવિધ ચાજઁ પણ કાપવામાં આવે છે છતા પણ પુરતી સેવાનો અભાવ.
@bankofbaroda@TheOfficialSBI@RBI
વિક્ષ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરુપે રાઠસેના છોટાઉદેપુર રક્તદાન કેંમ્પના આયોજનમાં યુવરાજસિહભાઈ તેમજ દીનેશભાઈ બાંભણીયા પણ રક્તદાન કયુઁ તેમજ તેમની સાથે આવેલ યુવાનોએ પણ રક્તદાન કર્યું હતું રાઠસેના તમામની આભારી છે🙏
@dineshbambhania@YAJadeja@NiravJoshi0
👉છોકરાઓને ભૂખ્યા રાખી પોતે જમે છે આ છે છોટાઉદેપુર ના નેતા.
👉 ૬ મહિનાથી ઓડઁરથી વચિંત આ રાઠવા આદિવાસી છોકરા માટે લઢસે કોન?? ન્યાય અપાવસે કોન??
👉આ છોકરીઓની સુરક્ષાની જવાબદારી લેસે કોન?
👉આજે આ છોકરા છે કાલે તમારા હસે???
@collectorcu@DDOCUdepur@CMOGuj@PMOIndia@Nitinbhai_Patel
👉ભ્રષ્ટાચારનો જીવંત નમૂનો.ભિડોંલ-સાલોજ-આબાંજટીને જોડતો ઉસ નદી પરના પુલનું કામ ૨૬/૯/૧૮ ના રોજ પૂણઁ બતાવે છે તો આ માટે જવાબદાર કોન?કેમ આ કામ ૨ વષઁથી બંધ છે??કેમ પત્રકાર મિત્રો પણ આ વિશે મૌન છે?આના માટે જવાબદાર કોન?
@GeetabenRathwa@collectorcu@DDOCUdepur@CMOGuj@Nitinbhai_Patel
માધુરી પાટીલના ચુકાદા હેઠળ જાતી ચકાસણીની કાયઁવાહી આપ કરો છો એના નિયમ પ્રમાણે ૨ મહિનાના સમયગાળામાં કામચલાઉ નિમણુક આપી દેવાની હોય છે તો હજી સુધી રાઠવા LRD ઉમેદવારને ૧વષઁ વિતી ગયા બાદ પણ નિમણુક કેમ આપેલ નથી??@CMOGuj@Ganpatsinhv @comm_tribal @Nitinbhai_Patel@PMOIndia@CRPaatil
માનનીય સાસંદ શ્રી છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લા વષાઁથી ધોરણ૧૦/૧૨નુ પરિણામ ખુબ જ ઓછું આવ્યું છે તે બાબતે તમારું શુ કહેવું છે?ઓનલાઈન શિક્ષણ બાબતે આપે આદિવાસી વિધાથીઓ માટે શુ પગલા લેશો એ પણ જણાવશો?
@GeetabenRathwa@collectorcu@DDOCUdepur@CMOGuj
#I_SUPPORT_PI_RATHVA
👉सरकार से ऊपर समझने वाले स्वामी,विधायक, मंत्री और उनके उच्च अधिकारियो के दबाव से नहीं पर अपनी कर्तव्य निष्ठा पर चलने वाले पी.आई जे ए राठवा ने उच्च मूल्यों के अधिकारी का परिचय दिया है। हमें उन पर गर्व है।
@CMOGuj@Nitinbhai_Patel@PradipsinhGuj@PMOIndia
છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાને જોડતા મુખ્ય રસ્તા પર એક જ વ્યક્તિ બાઈક પર હોય તેમજ ગાડીમાં ૨ વ્યક્તિ હોય અને માસ્ક પેહેરેલ ના હોય તો દંડ ઉઘરાવી શકાય??
👉જાહેર જગ્યા,ભીડભાળ વાળી જગ્યા પર દંડ ઉઘરાવાને બદલે રસ્તા પર પડતી પ્રજાને તકલીફ બાબતે પ્ક્ષન પૂછેલ છે.
@collectorcu@DDOCUdepur
देश कि शुरक्षा के लिये जान न्योछावर करने वाले हमारे देश के वीरों को अतिंम जोहार.
👉हमारे देश के सुरक्षाबलों कि कायँवाही पे राजनीति नहीं होना चाहिए.कितने परिवार का चिराग़ बुझा होगा जब भारतमाँ के सैनिक सहिद हुए होंगे.
@Adv_ravirathva
👉રસ્તા પર ફરતું મોત માટે જવાબદાર કોન?
👉૧ અઠવાડીયામાં રેતીના ડંપરના કારણે થયેલ મોત માટે જવાબદાર કોન??
👉ઓવરલોડ કરેલી ટ્રક માટે જવાબદાર કોન?
👉રસ્તાઓ પર પડેલ ખાળાઓ માટે જવાબદાર કોન?
👉શુ તમને આમ જનતાના થતા મોત નથી દેખાતા??
@CMOGuj@collectorcu@DDOCUdepur@GeetabenRathwa
આદિવાસી વિસ્તારમાં શિક્ષકોની ઘટ,વિવિઘ ટ્રસ્ટ બનાવી આદિવાસીનું શિક્ષણ વઘે એની આળ માં ચાલતા ભ્રષ્ટાચાર.વિવિઘ આશ્રમમાં મૂળભુત જરુરીઆતનો અભાવ,પુસ્તકોનો અભાવ,રોજગારી મેળવવા માટે સ્થળાંતર કરતા પરિવારોના બાળકો માટે સરકારની કોઈ વિશેષ યોજનાનો અભાવ.આવા તો હજુ ધણા કારણ છે@imBhupendrasinh
#saveorsang
👉આશા રાખીએ છોટાઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર પણ ગેરકાયદેસર થતા રેતખનન પર ધ્યાન આપે.આ કુદરતી સંપત્તિ છે અને આળેઘળ તેનું નિકંદન થઈ રહ્યું છે.છોટાઉદેપુર જિલ્લાનું ભવિષ્ય જોખમમાં દેખાઈ રહ્યું છે.
@collectorcu @mamlatdar1cu @mamJetpurPavi@mam_bodeli@GeetabenRathwa