SIR મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં તૈયાર કરાયેલ સુધારેલ મતદારયાદીની સત્તાવાર વહેંચણી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતા હેઠળ તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી. પારદર્શક અને નિષ્પક્ષ લોકશાહી પ્રક્રિયા તરફ મહત્વપૂર્ણ પગલું.
#SIR@collectorcu
દૌડ મેરેથોન 2026 | નેચર ટ્રેઇલ
આવનાર તા. 8 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી દૌડ મેરેથોનના અંતર્ગત આજે ફેણાઈ માતા મંદિર ખાતે નેચર ટ્રેઇલનું આયોજન કરવામાં આવ્યું
આ નેચર ટ્રેઇલનું આયોજન લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને પ્રકૃતિના મહત્વને સમજાવવાનો હેતુ રાખીને કરવામાં આવ્યું
આજરોજ બોડેલી તાલુકાના સુર્યાઘોડા પ્રાથમિક શાળા ખાતે SIR-2025 અંર્તગત બહાર પાડેલ નોટિસ મુજબ જરૂરી દસ્તાવેજોની ચકાસણી સાથે મતદારોની સુનાવણી કરવામાં આવી.ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા અને વિશ્વસનીયતા લાવવાની પહેલ. @CEOGujarat@collectorcu@dydeochhotaude1@ECISVEEP@mam_bodeli
Special camps on Saturday Sunday (27 & 28 th December and 3rd & 4th January) for searching your name in the Draft Electoral Roll and if needed, submit form 6 for inclusion and form 8 for modification to BLO @ECISVEEP@CEOGujarat@collectorcu
આજરોજ Special Intensive Revision (SIR) સંદર્ભમાં ૧૩૯ - સંખેડા વિધાનસભા મતદાર વિભાગ ખાતે https://t.co/3W9RoKu2R6 ની તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો અને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી.. @cmogujarat@gujaratceo @collectorchhotaudepurofficial @dydeochhotaudepur
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો નક્કી થઈ આવેલ હોય આપના મતદાન મથકની મુલાકાત લઈ મતદારયાદીમા આપના નામની ચકાસણી તથા તે સંબંધિત તમામ જાણકારી બીએલઓશ્રી પાસેથી મેળવો @dydeochhotaude1@SDMChhotaudepur@jetpur138@sdmbodeli
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ- ૨૦૨૬ અંતર્ગત આજરોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદારયાદી ફોટા વાળીહાર્ડ કોપી,ફોટા વગરની સોફ્ટ કોપી તથા ASD યાદીની હાર્ડ અને સોફ્ટ કોપી તમામ માન્ય રાજકીય પક્ષોને આપવામા આવી #SIR2025@collectorcu@ECISVEEP@CEOGujarat