કેન્દ્ર સરકાર હેઠળ આરક્ષિત સ્મારક જુના સુરજદેવળ મંદિર થાનગઢ આસપાસ ખનીજ ખોદકામ બંધ થતું નથી પુરાતન વિભાગ રાજકોટ દ્વારા નામજોગ ફરીયાદ દાખલ કરવામાં આવી છે તેમછતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવા માં આવી નથી ૨૮ હજાર મેટ્રીક ટન ચોરી બહાર આવી તે કોલસાની બદલે પથ્થર લખી આરોપી કોઈ નહીં
જુના સુરજદેવળ મંદિર આસપાસ ખનીજ ખોદકામ માં પુરાતન વિભાગ દ્વારા નામજોગ ઉલ્લેખ કરી ફરીયાદ નોંધાવવા ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટ ને જણાવ્યું છે માપણી કરવામાં આવે છે ૭-૧-૨૩ જેમાં ૨૮ હજાર મેટ્રિક ટન ખનીજ ચોરી બહાર આવી પરંતુ આ બારોટ દ્વારા કોઈ ફરીયાદ નોંધાવવા માં આવતી નથી !
જુના સુરજદેવળ મંદિર આસપાસ ખનીજ ખોદકામ થયેલ તેની માપણી ૭-૧-૨૩ ના ખાણ ખનીજ વિભાગ કરેલ ૨૮ હજાર મેટ્રીક ટન ચોરી બહાર આવી હવે ભુસ્તર શાસ્ત્રી નિરવ બારોટ સાહેબ છેલ્લા પાંચ મહિના થી ખનીજ માફિયા જે ત્રણ નામ મોટામાથાઓ છે તેની સામે પોલીસ કેસ કરી શકતા કેમ નથી? આ નામ પુરાતન વિભાગ દ્વારા આપેલ
ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા જૂન ૨૩મા ગાંધીનગર ખાતે એક સેમિનાર છે જેમા ચારેક વકતા છે
" કાઠિયાવાડના સૂર્ય મંદિરો અને સૂર્ય પૂજા" વિષય પર જો કે સૂર્ય મંદિર આસપાસ ખનીજ ખનન વહન સામે કોઈ કાર્યવાહી કરતાં નથી જુના સુરજદેવળ મંદિર ને મોટું નુક્સાન થયું છે ત્યાં કેમ ચૂપ છે પુરાત