ગુજરાતમાં જ શા માટે પ્રાથમિક શિક્ષકો સાથે અન્યાય થાય છે. બીજા રાજ્યો માં ફિક્સ પે નથી તો ગુજરાતમાં શા માટે ફિક્સ પે છે. હાઇકોર્ટ એ પણ કહ્યું છે ફિક્સ પે દૂર કરો અને ફૂલ પે આપો તો એ માંગણી સ્વીકારીને ન્યાય આપો. @jitu_vaghani@Bhupendrapbjp@Janak_Sutariyaa
હાલમાં ગુજરાતના કર્મચારી અને યુવાનો પોતાના હક અધિકાર માટે અલગ અલગ મોરચે #આંદોલન_ધરણાં ના માધ્યમ થી લડી રહિયા છે. મારા વ્યક્તિગત અનુમાન પ્રમાણે સંકલિતતા થી જો એક થઈને લડવામાં આવે તો આવાઝ અને માંગ બુલંદ બને અને ન્યાય મળે
#Grade_Pay#TCMStrikeGujarat#VCE#सचिवजीहड़तालपेहै
🤗યુયુત્સુ નો ઉન્મેષ😇
જ્યારે તમારો ઉદ્દેશ્ય સાચો અને પવિત્ર હોઈ ને ત્યારે લોકો શું કહશે/વાતો કરશે એનાથી લક્ષ્ય તરફ આગળ વધવામાં ક્યારેય વિચલિત થવું ન જોઈએ.
#સબ_સે_બડા_રોગ_ક્યાં_કહેંગે_લોગ#જેટલા_મો_એટલી_વાતો અને બધાની વાતો સાંભળવા રહેશું તો ક્યારેય લક્ષ્ય સુધી નહીં પોહચી શકો
1. भारत के सर्वोच्च राष्ट्रपति पद पर आदिवासी समाज की पहली महिला के रूप में द्रौप���ी मुर्मू जी का शानदार निर्वाचन बहुत लोगों को पसंद नहीं। इसी क्रम में लोकसभा में कांग्रे�� के नेता श्री अधीर रंजन चौधरी द्वारा उनके खिलाफ आपत्तिजनक टिप्पणी करना अति-दुःखद, शर्मनाक व अति-निन्दनीय। 1/2
હે @SidDholakia આ અંદર પાસ નું લોકાર્પણ કોના નેતૃત્વ માં કરવા માં આયુ હતું??
કોણ કરવા ગયું હતું??
શું આ ભ્રષ્ટાચાર નથી???
આવું લોકાર્પણ જો ભાજપ સિવાય બીજા કોઈ એ કર્યું હોત તો ગોદી મીડિયા વાળા એવા ખુશ થઈ જાય કે જાણે જમાઈ ને જોઈ ને સસરા ખુશ થાય નઇ??🤔🤔🤔🤔
I have got many requests to operate waiting list for different recruitments. Instead we will be providing OTP-protected candidature withdrawal option which can be exercised at any stage before the final selection list. It will be made operational with 190 Head Clerk.