શું અમે ઓછા પગારમાં, ફિક્સ પગાર માં તમામ યાતનાઓ અન્યાય અને તમામ અમલદારો ના અપમાન ના ઘૂંટડા ભરી અત્યંત નિષ્ઠા અને ઈમાનદારી થી ફરજ બજવિએ છીએ એ અમારો દોષ? અમે હવામાં માંગણી નથી કરતા, એક જ લાયકાત એક જ પરીક્ષા તો પણ માત્ર અમારી જ ઉપેક્ષા!
#gujaratclerk_1900_4400