@Zee24Kalak Only ops. ફિક્સ પે પ્રથા નાબૂદ થવી જોઈએ અને જૂની પેન્શન સ્કીમ દરેક કર્મચારીઓને મળવી જોઈએ. કર્મચારીઓ ને પેન્શન ના મળતું હોય તો બધા જ નેતાઓનું પેન્શન પણ બંધ કરી દો.
Only Ops
प्रधानमंत्री श्री मोदी जी और मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी को नम्र निवेदन है कि पुरानी पेंशन सभी कर्मचारियों का बुढ़ापे का सहारा है इसलिए तुरंत गुजरात के साथ पूरे देश में OPS लागू करें.