તથા હોટેલ પર પૂછતા ત્યાંથી જણાવેલ કે નાસ્તો ન્યૂઝ પેપર માં પેકિંગ કરી આવતો હોવાથી ખરાબ થયેલ છે તો ન્યૂઝ પેપરની સાહિથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. @OfficialGsrtc@sanghaviharsh@RajkotGsrtc
આજરોજ ખંભાળિયા થી અમદાવાદ બસમાં મુસાફરી દરમિયાન હોટલ રાજરાજેશ્વરી ચોટીલા પાસે બસ દ્વારા ચા - નાસ્તા માટે ઉભી રાખેલ ત્યારે હોટલ પરથી નાસ્તાનો ઓર્ડર કરતા ખરાબ ગુણવત્તાનું નાસ્તો આપવામાં આવેલ જે ફોટો આ સાથે સામેલ છે
જે અધિકારીઓ પોતાના સ્વાર્થ, ફાયદો, અને ઘમંડ સંતોષવા અને ખાસ કરીને એક ���ંપની ને લાભ કરાવી મલાઈ ખાટવા વિદ્યાર્થીઓના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે તે ચેતી જજો. તમારા લાભ માટે ઉમેદવારોની બલી ન ચડાવો.
#NO_CBRT_IN_GUJRAT
ગુજરાતના પરીક્ષાર્થીઓ 'ગિનીપિગ' નથી, કારકિર્દીના સપનાઓ છે!
જેમને હજુ પણ #CBRT (Computer Based Recruitment Test) ના ઓવારણાં લેવા ગમે છે, એમણે કદાચ ભૂતકાળના '#ઘાતક_પ્રયોગો' પર નજર નાખવાની તરસદી લીધી નથી. ફોરેસ્ટ બીટગાર્ડ અને CCE_2024 ના જે હાલ થયા છે, એ જોયા પછી પણ જો તમે CBRT ના આગ્રહી હોવ, તો યાદ રાખજો કે આ પરીક્ષા પદ્ધતિ નથી, પણ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમાતી 'ડકવર્થ-લુઈસ' જેવી જુગારની રમત છે !
⚠️ CBRT ગુજરાતના વિદ્યાર્થીઓ માટ��� 'ઘાતક ઘા'
🚫૧. નોર્મલાઈઝેશન કે માર્કસનો 'ચકડોળ'? 🎡
કોઈના માર્ક્સ 27 વધે ને કોઈના 52 ઘટે! આ કેવું ગણિત? જ્યારે લાખો ઉમેદવારો હોય ત્યારે મલ્ટી-શિફ્ટ પરીક્ષામાં નોર્મલાઈઝેશન એ પારદર્શિતા નહીં, પણ ઉમેદવારોનો 'ભોગ' લેવાની પદ્ધતિ સાબિત થઈ છે.
🚫૨. 'ગોપનીયતા' કે 'ગોટાળા'ની બારી? 🫣
તમારા અસલ (Raw) માર્કસ કેટલા? એ તો રામ જાણે! એજન્સી 'ગોપનીયતા'ના નામે જે પીરસે એ સ્વીકારી લેવાનું? જ્યાં ટ્રાન્સપરન્સી નથી, ત્યાં વિશ્વાસ ક્યાંથી હોય?
🚫૩. ૩૦ કરોડનો ધુમાડો અને ટેકનિકલ ઠેંગો! 💸
TCS જેવી મોટી એજન્સીઓને કરોડો ચૂકવ્યા પછી પણ જો સર્વર ડાઉન થાય, કોમ્પ્���ુટર હેંગ થાય અને ChatGPT થી બેઠું ભાષાંતર કરી ભૂલો પીરસવામાં આવે, તો આ પ્રજાના પૈસાનો વ્યય નથી તો શું છે ?
🚫૪. પરીક્ષા કે ગૂગલ ટ્રાન્સલેટનું પ્રદર્શન? 🤖
પ્રશ્નોમાં અસંખ્ય ભૂલો, ભાષાંતરના ઠેકાણા નહીં અને પ્રશ્નોનું પુનરાવર્તન... શું આટલી મોટી ભરતી પ્રક્રિયા કોઈ ગંભીરતા વગર ચાલે છે?
🚫૫. એક શિફ્ટ, એક પેપર - એ જ સાચો ન્યાય! ✅
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળે રેવેન્યુ તલાટીની પરીક્ષા ઓફલાઈન લઈને સાબિત કરી દીધું કે '#સિંગલ_પેપર' કૌભાંડ વગર લઈ શકાય છે અને તે જ શ્રેષ્ઠ છે. તો પછી ફરીથી CBRT ના નામે ઉમેદવારોને 'પ્રયોગશાળાના ઉંદર' કેમ બનાવવામાં આવે છે?
અત્યારે જે અધિકારીઓ #CBRT ના ગુણગાન ગાય છે, તેને વધારે શિફ્ટમાં લેવામાં આવેલ ફોરેસ્ટ બીટ ગાર્ડ અને CCE 2024નું #નોર્મલાઈઝેશન જોઈ લેવું જોઈએ અને વિચારવું જોઈએ કે જો તમારી પરીક્ષામાં આવું #નોર્મોલાઇઝેશન થયું હોત તો ?
#NO_CBRT_IN_GUJRAT #CCE2026 #JusticeForCandidates #GSSSB #GujaratModel #CancelCBRT #OfflineExamOnly
@CMOGuj
@InfoGujarat
@mygovindia
@Bhupendrapbjp
@jitu_vaghani
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની ઉજવણીના અવસરે શહેરો નો વિકાસ મજબૂત થાય અને સુશાસન માં કર્મચારીઓનું હિત સધાય તે ધ્યાને લઈ મહાનગરપાલિકા થી મહાનગરપાલિકામાં બદલી માટે એકીકૃત ��િતી ધડતર કરવા રજુઆત સહ વિનતી કરીએ છીએ.
📱કૃષિ યુનિવર્સિટી જુ���િયર ક્લાર્ક ભરતીના ગોટાળાને લઈને સોશિયલ મીડિયામાં અનેક #વીડિયો વિદ્યાર્થીઓ દ્વારા વાયરલ.📱
👆🏻કૃષિ યુનિવર્સિટી #જુનિયર_ક્લાર્ક ભરતી ગોટાળો – સત્તાધીશોનું ભેદી મૌન, ખાનગી એજન્સી ને બચાવવાનો એજન્ડા ?👇🏻
⚫ક્યારેક લાગે છે કે ગુજરાતની ભરતી પ્રક્રિયા કોઈ પરિક્ષા નહિ પણ પરિક્ષણ છે – વિદ્યાર્થીની સહનશક્તિનું પરિક્ષણ, તેમની હિંમતન��ં પરિક્ષણ અને ક્યારેક તો તેમની મૂર્ખ બનાવી શકવાની ક્ષમતાનું પણ પરિક્ષણ!
⚫તાજેતરમાં કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષામાં થયેલી ગડબડીનાં વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉમેદવારો સત્તાવાર સમય પૂરો થયા પછી પણ આરામથી પેપર લખી રહ્યા છે, અન્ય થયેલી બેદરકારી/ અણઆવડત સામે આવી રહી છે પરંતુ યુનિવર્સિટીનો પ્રતિભાવ ? — “મૌન”. હા, એક એવું મૌ�� જે સત્યને દટાવવાની કળા શીખવે છે.
🧑🏻🏫વિદ્યાર્થીઓ સવાલ પૂછે છે:
❓“આ ગડબડી કેમ?”
❓“કઈ એજન્સી જવાબદાર છે?”
❓“શું પરીક્ષા દરમિયાન આટલું બધું બનતું રહે અને અધિકારીઓને ખબર ન પડે ?”
📍પ્રશ્નપત્ર લીક થાય તો એજન્સી નિર્દોષ.
📍સમયની ગડબડ થાય તો એજન્સી નિર્દોષ.
📍ઉમેદવારોને અયોગ્ય લાભ મળે તો પણ એજન્સી નિર્દોષ.
લાગે છે જાણે એજન્સીઓ પાસે કોઈ “#દિવ્ય_છત્ર” છે – જેના નીચે ભ્રષ્ટાચાર પણ ધૂળ ખાઈ જ��ય.
��સરકાર અને યુનિવર્સિટીઓ વારંવાર વિદ્યાર્થીઓને કહે છે: “મહેનત કરો, ઈમાનદારીથી આગળ વધો.”
પણ વિદ્યાર્થીઓને તો શીખવાડવું જોઈએ –
👉 “ભાઈ, ઈમાનદારીથી નહિ… એજન્સીથી જ આગળ વધાય છે.”
🛑વિદ્યાર્થીની આંખો સૂજેલી રહે છે રાતભર અભ્યાસ કરીને, પણ અધિકારીની આંખો ચમકતી રહે છે “કયા કયા કવર આવી પહોંચ્યા છે?” તે ગણીને.
પણ અધિકારીઓનાં કાન સુધી આ સવાલો પહોચે છે કે નહીં તે હજી પણ રહસ્ય છે. કદાચ કાન બંધ છે, કદાચ આંખો મીંચાઈ ગઈ છે, કદાચ એજન્સીઓને બચાવવાનો એજન્ડો છે.
🛑સરકાર તથા યુનિવર્સિટીઓએ ખાનગી એજન્સીઓને કામ સોંપી દીધું છે, જાણે તેઓ “ભ્રષ્ટાચારનાં માન્ય એન્જિનિયર” હોય. દરેક ગોટાળામાં એજન્સીઓનાં નામ ચમકે, પરંતુ અંતે બચી જાય છે કેમ કે નેતાઓની એની ઉપર છત્રછાયા છે.
સરકાર વિદ્યાર્થીઓને નૈતિકતા, ઈમાનદારી અને મહેનતનાં પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે ભરતીની વાત આવે ત્યારે એજન્સીઓ અને અધિકારીઓના “#ગુપ્ત_પાઠ” કામ આવે છે.
🚫વિદ્યાર્થીઓની મહેનત, માતાપિતાની આશા, વર્ષોનું ભણતર – બધું મળી એક રાજકીય નાટકનું “પ્રોપ” બની જાય છે. પરીક્ષા માટે રાત દિવસ જાગેલા વિદ્યાર્થીઓનો પરિશ્રમ ચહેરા પર લાલચમકતા સ્મિત સાથે અધિકારીઓ સહજતાથી બલી ચઢાવી દે છે.
🚫જો આજે પણ યુનિવર્સિટીનું મૌન તૂટશે નહીં, તો આ મૌન ભવિષ્યમાં મોટી ગર્જના બનશે. વિદ્યાર્થીઓ હવે પ્રશ્ન પૂછવા જાગી રહ્યા છે. અને જો આ મૌન યથાવત રહેશે તો સમાજના દરેક ખૂણે એક જ અવાજ ગુંજશે –
“આ પરીક્ષા નથી, આ છે ભ્રષ્ટાચારની પ્રેક્ટિકલ ક્લાસ!”
#કૃષિયુનિવર્સિટી #ભરતીગોટાળો #અપારદર્શિતા
#PrivateAgencyScam #FraudByAgency
#AgencyUnderScrutiny #BehindTheAgency
મહાનગરપાલિકાના કર���મચારીઓ પોતાના વતનથી દુર અલગ અલગ મહાનગરપાલિકામાં ફરજબજાવી રહ્યા છે. તેઓ ઘણા સમયથી પોતાના વતન જવા બદલીની માગણી કરી રહ્યા છે. પરંતુ પ્રત્યુત્તરમાં એવું કહેવામાં આવે છે કે " આ નીતિ વિષયક બાબત હોય સરકાર તરફથી કોઈ નિણર્ય લેવામાં આવશે તો આગળ નીકાર્યવાહી કરવામાં આવશે1/2
@YAJadeja ફોરેસ્ટ ની ઓનલાઈન પરીક્ષા મા Question Gujarati Translation મા ખુબ ભૂલો હતી જેને કારણે ઘણા પ્રશ્ન સમજવા મુશ્કેલ થય જતા હતા. ફોરેસ્ટ માં સમય વધુ હતો એટલે પ્રશ્ન ૨-૩ વાર વાંચી ને સમજી જાય પણ cce માં એટલો સમય જ નહિ મળે તો મંડળ ને આ બાબત માં ધ્યાન દોરવું જોઈએ.
આદરણીય #નરેન્દ્ર_મોદી સાહેબ શું આપને પાસે ગુજરાતના યુવાનો ની વાત સાંભળવા માટે 2 મિનિટ નો સમય હસે ?🤔
🔴સાહેબ તમે ગુજરાતના પ્રવાસે છે તો ત્યારે ટેટ ટાટ ઉમેદવારોની વ્યથા પણ સાંભળો તેવી અપેક્ષા છે.
📸આ તસિવારો અને આ તાસીર તમારા નામે ચરી ખાતા નેતાઓના દમન ની છે એમના ઘમંડ ની છે.
📢દર વખતે આ ઉમેદવારો એવી ઉમીદ સાથે ગાંધીનગર રજૂઆત કરવા આવે છે કે એમને ન્યાય મળશે કોઈ એમને સાંભળશે, પરંતુ તમારા જ અધિકારીઓ અને નેતાઓ પ્રશ્નોનું સમાધાન લવાવના સ્થાને પોલીસ ને આગળ ધરી હેરાન પરેશાન કરે છે.
🔴આ ઉમેદવારો નો વાંક શું ?
🔴તમે જ દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી એ જ તો માંગી રહિયા છે ને ?
🤔આદરણીય સાહેબ શું સાહેબ તમને ખ્યાલ પણ છે કે
🤔ગુજરાતનાં શિક્ષણ વ્યવસ્થાની શું હાલત છે ?
🤔ગુજરાતની કેટલી શાળાઓ છે જે એક શિક્ષક થી ચાલે છે ?
🤔ગુજરાતની કેટલી એવી શાળાઓ છે જે એકમાત્ર ઓરડા થી ચાલે છે ?
🤔કેટલી એવી શાળાઓ છે જે માં પ્રાથમિક સુવિધાઓ છે ?
🤔તમારે બનવું છે વિશ્વગુરુ પરંતુ શું તમને એ ખ્યાલ છે ગુજરાતની કેટલી એવી સરકારી શાળાઓ છે જેમાં ગુરુ જ નથી ?
🤔શું તમને ખ્યાલ યોગ,સંગીત,વ્યાયમ, ગ્રંથાલય.. જેવા શિક્ષકોની ભરતી તો તમે કેન્દ્ર માં ગયા પછી બંધ જ થઈ ગઈ છે ?
🤔કેન્દ્ર માંથી આપના દ્વારા આવતી ગ્રાન્ટ નીચે કેટલે સુધી પોહ્ચે છે તે ખ્યાલ છે તમને ?
🤔સ્કુલોને અધતન સુવિધા બનાવવાની દૂરની વાત, જે સ્કૂલો ચાલુ છે તેને પણ ખાનગીકરણ ને વેગ આપવા મર્જ કરાય રહી છે શું તમને આ ખ્યાલ છ�� ?
☝️ખરેખર એકવાર થોડી સંવેદના રાખી તમે આ ઉમેદવારોની મુલાકાત કરશો અને શિક્ષણ નાં પ્રાણ પ્રશ્નો વિશે ચિંતા કરશો તો વાસ્તવિક #ગુજરાત_મોડલ નાં દર્શન થશે.
#We_Want_Permanent_Teachers
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
@narendramodi
@PMOIndia
@kuberdindor
@Jamawat3
@kuberdindor
@CMOGuj
@Bhupendrapbjp
@prafulpbjp @VtvGujarati
@Gopal_Italia
@AmitShah
@Chaitar_Vasava
@devanshijoshi71
@isudan_gadhvi
@PurohitShivaniS
@jdchaudhary19
@JayeshParkar
@NewsNavajivan
શું તમને એવું નથી લાગતું ગુજરાત #પેપરલીકેજ ની તપાસ હવે ED ને સોંપી દેવી જોઈએ ?
ગુજરાતના #પેપરલીકેજ_માફીયાઓ(ચમરબંધી) ને પાતાળ માંથી શોધવાની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?
ગુજરાતમાં અવાર નવાર થતાં #બ્રિજ_કૌભાંડ ની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?
શું તમને નથી લાગતું ગુજરાત ના સૌથી મોટા #GST_કૌભાંડ ની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?
શું તમને નથી લાગતું ગુજરાત #ડ્રગ્સ_કૌભાંડ તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?
શું તમને નથી લાગતું ગુજરાત #લઠાકાંડ ની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?
શું તમને નથી લાગતું કે ગુજરાત માં #ઉર્જા_કૌભાંડ ની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?
શું તમને નથી લાગતું કે ગુજરાત #નકલી (PSI,PMO ઓફિસર, ડે.કલેકટર, નકલી ડોકટર,જીરું,ઘી,તેલ.....)કૌભાંડ ની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?
શું તમને નથી લાગતું #બોગસ_ડિગ્રી કૌભાંડ ની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?
મિત્રો બીજા કયા એવા કૌભાંડ છે કે જેની તપાસ #ED ને સોંપવી જોઈએ???
રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને #ગાજ્યા તો શું ગુજરાતમાં #લાજશો ?
રાજસ્થાન ના યુવાનો ની ચિંતા છે તો ગુજરાતના યુવાનો ની કેમ નહિં ?
ગુજરાત ના યુવાનો પણ સર્મીન્દગી મહેસૂસ કરે છે !
ગુજરાતમાં પણ #પેપરલિકેજ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ ��ે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકેજના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??
ગુજરાતમાં કેમ #ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં આવી જાય છે બીજેપી ના નેતાઓ ??
પીપરલીકેજ ની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત #અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ??
🔴ગુજરાતના પ્રવાસે છે તો ગુજરાતના પેપરલિ��ેજ નો હિસાબ લેજો અને જનતા ને આપજો !
#દંભ અને #દોગલી_રાજનીતિ માંથી બહાર આવો ને નક્કર કાર્યવાહી કરશો તો પ્રજાનું કલ્યાણ થશે..
#પેપરલીકેજ
#Paper_Leakage
@narendramodi
@PMOIndia
રામચંદ્રજી કહે ગયે સીયા સે,
એસા કલીયુગ આયેગા,
ભ્રષ્ટાચારી રાજ કરેંગે,
શિક્ષક દર દર ઠોકર ખાયેગા.
#Reality_Of_Gujarat_Model#જ્ઞાન_સહાયક
शिक्षक कभी साधारण नहीं होता : चाणक्य
शिक्षक कभी स्थायी नहीं होता : BJP Guj. GOV
શું આ આતંકવાદીઓ છે ?? જવાબ આપે ગુજરાત સરકાર...
@kuberdindor
ભાવનગરના #કમળેજ ગામનો સામાન્ય વ્યક્તિ #નરેશભાઈ_હકાભાઈ_વાઘેલા જેને અત્યારસુધી તમામ માધ્યમો થી મહેનત કરી નોકરી મેળવવા,અંતે લડીને પણ 'સરકારી નોકરી' મેળવી #વિદ્યાસહાયક તરીકે, બસ ફ���્ત સ્કૂલ પસંદગી બાકી હતી.
ગતરોજ નરેશભાઈ ફરવા ગયા હતા,રાતે એક વાગે ઘરે આવ્યા અને વહેલી સવારે છાતી માં દુખાવો ઉપડ્યો ને ભગવાન���ા ધામ ચલ્યા ગયા.
😰દિવસે ને દિવસે નાની ઉંમરે વધતું જતું હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ #ચિંતા_જનક.
🙏ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમનાં પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે.
પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત,
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, અંજલિ આપતા હેયુ તૂટે છે.
શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે.
કલ્પી ન શકાય તેવી અણધારી વિદાય
સૌનાં કાળજા કંપાવી ગઈ.
#ૐ_શાંતિ
🛑યુવરાજસિંહ એક પણ ક્ષણ માટે તમને ભુલ્યા નથી ફક્ત એટલે શાંત બેઠા છીએ એક વાર તમારા જામીન મળી રહે તમને મુક્ત કરવામાં આવે,
🛑તમારી સામે એક કરોડમાં કાગ નો વાઘ બનાવતી પોલીસ કલેક્ટર એસ.કે.લાંગાના પ્રકરણ માં ફૂંકી ફૂંકી ને ભાજપ ને બચાવવા પગલાં ભરી રહી છે..
🛑ભાઈ યુવરાજસિંહ તમારા એક કરોડ ના કથીત વ્યવહારો ને “તોડ કાંડ નું નામ આપી હવા કરતી ગુજરાત સરકારે હજી એક પણ સરકારી ભરતી સંપૂર્ણ સફળતા થી કરી નથી.
🛑યુવરાજસિંહ ગુજરાત માં “ગૌચર ચોર કાંડ” થયો છે,
🛑ભાજપના જ પૂર્વ મૂખ્યમંત્રી અને હાલના પંજાબના પ્રભારી વિજય રૂપાણીએ પાંજરાપોળની જમીન ગેરકાનૂની રીતે વેચી ૧૦,૦૦૦ કરોડ ઘરભેગા કર્યા,બોલો તો પણ..
🛑પોલીસ પણ શાંતિથી તપાસ કરે છે કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતું
🛑ગુજરાત ની ગોદી ચેનલે તો ૧૦૦૦૦ કરોડની નોંધ પણ નથી લીધી કદાચ રેલો આવવા નો ડર લાગતો હોય,
🛑દિવ્ય ભાસ્કરે એક દિવસ ચકચારી સમાચાર છાપી દિધા હવે આજે એ પણ બિજા રસ્તે વાડી ગયુ છે..
🛑યુવરાજસિંહ તમારા જોરે હવા કરતા પત્રકારો પણ ભાજપ પ્રમુખ પાટીલ ના કથીત ૮૦ કરોડ ના "તોડકાંડ" ��ા ફરીયાદી ના ઈન્ટરવ્યુ લઈ રેકોર્ડ કરી હજી પ્રસારીત કરવા ની હિંમત નથી કરતા.
🛑યુવરાજસિંહ તમે ચીંતા ના કરતા યુવાનો આજ પણ તમને એના આદર્શ માને જ છે
🛑યુવરાજસિંહ તમારી પાછળ ભાજપે ગાંધીનગરનો એક અધીકારી ને કૂતરા જેમ છુટ્ટો મુકયો હતો
🛑હવે એ ડોબરમેન પાટીલ અને “ગૌચર ચોર”વિજય રૂપાણી ને બચાવવા માં વ્યસ્ત છે..
🛑યુવરાજસિંહ તમારા જેલવાસ નો ગેરલાભ લઈ ગાંધીનગરમાં “કૌભાંડ ભવન” માં આગ લગાડી પ્રાયોજિત કાર્યક્રમ મૂજબ બધુ સળગાવી દીધું એવું લાગે છે
🛑તમારી ગેરહાજરીમાં યુવાનો ને ગેરમાર્ગે દોરવા ભાજપ હસમુખભાઈ પટેલની સ્વચ્છ છબી નો દૂરઉપયોગ કરી “કૌભાંડ ભવન”છટકી જાય છે
🛑યુવરાજસિંહ તમારી ગેરહાજરી માં સરકારી કોલેજ,તલાટી સહિત ૧૦/૧૨ પેપરો લેવાયા જે અમે રામભરોસે મૂકી દિધા હતા કોઈ કહે છે કે ફૂટ્યા હતા પણ આ રાક્ષસો તમારી ગેરહાજરી માં છટકી જાય છે
🛑યુવરાજસિંહ તમારી તબિયત સાંચવજો
🛑આ રાજ્ય ને હવે તમારી કે મારી જરૂર નથી એને “જાદુઈ ચીરાગ”મળી ગયો છે હવે આ “જાદુઈ ચીરાગ”ગુજરાત ની પ્રજાની રક્ષા કરશે એવું હિંદુ ઓ માને છે
🛑આ “જાદુઈ ચિરાગ”પણ ભાજપ નું માનશે ત્યાં સુધી ચાલશે પછી એનો એક વિડિયો બનાવી જોધપૂરની જેલ માં જીવનભર જામીન ની રાહ જોશે
🛑યુવરાજસિંહ ૧૦૦ દિવસ તમારે જેલ માં રહેવુ પડશે પછી બહાર આવી મારી જેમ એક એક કૌભાંડ ઉજાગર કરશો એવી આશા છે,
🛑યુવરાજસિંહ ગઈ કાલે મહારાણા પ્રતાપ જન્મ જયંતી હતી ભાજપ ના તળીયા ચાંટી તમારા કે મારા વિશે એક શબ્દના બોલતી સેનાઓ અને
અકબરપંથીઓ પણ કાલે પોતાને મહારાણા પ્રતાપસિંહ ના વંશજ બતાવે છે
🛑યુવરાજસિંહ આજ પણ યુવાનો ના મનમાં તમારી ભગતસિંહ જેવી જ છબી અખંડિત છે
#i_support_yuvrajshinh_jadeja
#yuvrajsinh_is_future
@YAJadeja
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
કુબેરભાઈ ડિંડોર બોલે છે કે યુવરાજસિંહ ભૂતકાળ છે..ભાઈ યુવરાજસિંહ ના પ્રતાપે તો હજારો છોકરા નુ ભવિષ્ય બન્યુ છે..તમારી જેમ ડમી બાજો ને લગાવી ને ભવિષ્ય નથી બગાડયુ....તમારા થી તો એક નાનો ચોર પણ પકડાતો નથી