@CollectorKutch @KutchDdo @GujHFWDept @GujaratRbsk અતીભારે વરસાદ મા RBSK team ગાંધીધામ દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે અધુરાં માસે જન્મેલ નવજાત શિશુ ને NICU રામબાગ હોસ્પિટલ ગાંધીધામ ખાતે રીફર કરી નવજીવન ��પ્યુ
જો શનિવાર સુધીમાં કોરોનાના કેસો આ જ ગતિએ વધતા રહેશે તો સરકાર રવિવારથી નિયંત્રણો વધુ કડક કરશે. જેમાં નાઇટ કર્ફ્યૂનો સમય રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યાનો કરી શકે, જ્યારે લગ્નોમાં મહેમાનોની છૂટ 150થી ઘટાડી 100 કરે તેવી શક્યતા છે.
#gujarat#corona#covidguidance#NightCurfew