👉 #GPSC ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું ક્યારે બંધ કરશે ?? 🤔
🛑👉 એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ પબ્લિક સર્વિસ કમીશન ગણાતું #GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમીશન બની ગયું લાગે છે.
😠👉 મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં ચેડા, કેટલીક ભરતીઓમાં ગેરરીતિ થવાના આક્ષેપ, ઘણાં સમયથી અનેક ભરતીઓના અટકેલા પરિણામ, અનેક ભરતીઓની બાકી રહેલી પરીક્ષાઓ વગેરે જેવી અસંખ્ય ત્રુટીઓ GPSC દ્વારા કરવામાં આવી છે.
🛑👉 આ સંસ્થાના કારણે ઉમેદવારોને વારંવાર #હાઈકોર્ટમાં ન્યાય મેળવવા માટે જવું પડે છે. જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે.
(આ જાણીજોઈને ઉભુ કરવામાં આવતું સુનિયોજિત કાવતરું લાગી રહયું છે.)
🛑👉 આથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જે સંસ્થા ઉપર આધારિત છે, તેવી #GPSC ઉપર ગુજરાત સરકાર પૂરતું ધ્યાન આપે અને યુવાનોના હિતમાં આ સંસ્થાને પુન:કાર્યાન્વિત કરવાના પ્રયાસો કરે.
🛑👉#GPSC માં કાયમી અને કાર્યક્ષમ ચેરમેન ની નિમણુંક કારો, મોટાભાગના પ્રશ્ન કાર્યકારી ચેરમેન ના લીધે આ ઉભા થાય છે.
📢#દિનેશ_દાસા સાહેબ ગયા પછી તો દીવા તળે અંધારું છે. કોઈને કંઈ પડી જ નથી તેવો ઘાટ છે.
#Justice_For_GPSC_Aspirants
@GPSC_OFFICIAL@GovernorofGuj@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@irushikeshpatel@BJP4Gujarat@shaktisinhgohil@INCGujarat@AAPGujarat@Zee24kalak@News18Guj@GSTV_NEWS@VtvGujarati@DDNewsGujarati@sandeshnews@Divya_Bhaskar@Jamawat3@gujratsamachar@devanshijoshi71@nidhirpatel6
@janak_suatariya
આજે યુવરાજસિંહબી જામીન અરજી રદ ..
હવે 15 તારીખે ફરી મુદત...
કદાચ તમે કોઈ વ્યક્તિના અવાજને રોકી શકો પણ એના વિચારોને ક્યારેય નહી..
બિનસચિવાલય માં પોતાના મળતિયાઓને છુટ્ટો દોર આપવા માટે જ સરકાર દ્વારા રચવામાં આવેલી સાજિશ નો એક ભાગ કહી શકાય છે...
#i_support_yuvrajsinh@YAJadeja
#kon_jitu_vaghani
અમે એમને ઓળખતા જ નથી ....જે વ્યક્તિ ને જનતાએ સીટ આપી આજે એ વ્યક્તિ એ જનતા ને ઓળખતા j નથી.... જાગો ગુજરાત ની જનતા જાગો....તમારા બનાવેલા આજે તમને બનાવે છે...
@Gautamkjoshi ઉમેદવારો સગીર નથી તે એમને ઉશ્કેરવામાં આવે .....એમને પણ સચ્ચાઈ દેખાય છે... યુવરાજસિંહ તો ખાલી મદદ કરે છે...બાકી ભોગવે તો ઉમેદવારો છે ને તો એમને ખબર નઈ પડતી હોય...ખોટી ખોટી વાતો કરીને બસ હેરાન કરવાનું કામ કરે છે...