Special drive against over speeding vehicles was arranged on NH48. Total 36 challans issued to over speeding vehicles.@COTGuj_office@GRSAofficial@CollectorSK
સંત શ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે કલેકટર શ્રી, ડી ડી ઓ શ્રી, ડીએસપી શ્રી અને આરટીઓ શ્રી દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જુદા જુદા બેનર અને પ્લે કાર્ડ દ્વારા નગરજનોને સડક સુરક્ષા દ્વારા જીવન રક્ષા કઈ રીતે કરી શકાય તેની સમજ આપવામાં આવેલ.
આરટીઓ કચેરી હિમતનગર ખાતે વાહન ફિટનેસ કરાવવા માટે આવેલ ટ્રક માલિક તેમજ ડ્રાઇવર ને રોડસેફટી મંથ અંતર્ગત માર્ગદર્શન આપેલ @COTGuj_office@CollectorSK@GRSAofficial
અત્રેની કચેરી ખાતેથી 4Wheeler ની નવી સીરીઝ (GJ09BM) અને ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સીરીઝ (GJ09AW)માટે પસંદગીના નંબરોની હરાજી શરૂ થવાની હોવાથી સંબંધિત અરજદારોએ નીચેની સૂચનાઓ મુજબ અરજી કરવા વિદિત કરવામાં આવે છે.@COTGuj_office@rmanjhu@InfoSabarGog
All motoring public are requested to be alert from fake link regarding #echallan payment
Showing below the difference between original and fake link 👇🏻👇🏻
All motoring public is requested to take maximum benefit of e auction of remaining numbers of old series of 2w,4w and transport vehicles. @COTGuj_office