રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી
#remove5yearFixpay
શ્રી @sanghaviharsh ભાઈ રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી
ધારાસભ્યોને 3BHK ફ્લેટનું મહિનાનું ભાડું અધધ 37 રૂપિયા અને 50 પૈસા
સરકારશ્રી ને આમાં બજેટ પર ભાર નહિ પડતું??
જ્યારે વાત આવે ફિકસ પગાર ના કર્મચારીઓની ત્યારે સરકાર શ્રી આટલા વર્ષો સુધી કેમ ચૂપ છે..
#ફિકસ#remove5yearFixpay