શિક્ષણ સાથે આરોગ્ય ક્ષેત્રનું પ્રાયોગિક જ્ઞાન!
સરકારી માધ્યમિક શાળા નનસાડ, તા. કામરેજ, જિ. સુરત ખાતે હેલ્થકેર ટ્રેડ અંતર્ગત વિદ્યાર્થીઓ અદ્યતન લેબમાં આરોગ્ય અને medical ક્ષેત્રનું પ્રાયોગિક અને વ્યવહારુ જ્ઞાન મેળવી રહ્યા છે. ભવિષ્યના આરોગ્ય સેવકોનું નિર્માણ!
💻 Smart Learning in Action! 🏫✨
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની જશોદાનગર ગુજરાતી શાળા નં.૧ ખાતે કમ્પ્યુટર લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ આધુનિક ટેકનિકલ શિક્ષણ મેળવી રહ્યા છે. ડિજિટલ એજ્યુકેશન તરફનું એક સુંદર પગલું! 🚀
#SmartLearning#ComputerLab#SamagraShiksha#Gujarat
વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે ‘વેલબીઇંગ કોર્નર’!
માનસિક સુખાકારી, આત્મચિંતન અને સકારાત્મક સંવાદને પ્રોત્સાહન આપતી એક સુંદર પહેલ. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા શરૂ કરાયેલ આ પહેલ શિક્ષણ ક્ષેત્રમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપે છે.
#mentalwellbeingeducation
રામપુરા પ્રાથમિક શાળાના ગૌરવવંતા વિજેતાઓને હાર્દિક અભિનંદન!
જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ જ રીતે સફળતાના નવા શિખરો સર કરતા રહો!
#SamagraShikshaGujarat#chesschampionship#ગૌરવગુજરાત
i-Hub અમદાવાદ ખાતે “Nurturing Innovation in Schools in the AI Era” વર્કશોપ યોજાયો. Innovation વિષય નિષ્ણાત પ્રો. રાજેશ નાયર & સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એમ. નાગરાજન, IAS ના માર્ગદર્શન હેઠળ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને Innovation Mindset કેળવવા તાલીમ આપવામાં આવી.
ગુજરાત સરકાર અને IIT ગાંધીનગર (CCL) ધોરણ 6-8 ના વિદ્યાર્થીઓ માટે 'ક્લાઇમેટ એજ્યુકેશન ઇનિશિએટીવ' દ્વારા પર્યાવરણ લક્ષી શિક્ષણનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત અને અરવલ્લીની શાળાઓ જોડાયેલ છે. #GujEdu https://t.co/gdIBNSRphY via @YouTube
T-0657