रांची में एक कुश्ती प्रतियोगिता चल रहा था, एक युवा पहलवान आया और बृजभूषण से मंच पर कह�� " सर हमारे साथ अन्याय हुआ है, न्याय दिला दीजिए"। बस इतना सुनते ही बृजभूषण सिंह ने उसपर थप्पड़ बरसाना शुरू कर दिया। जब पुरुषों का ये हाल है तो सोचिए महिला पहलवानों के साथ इसने क्या किया होगा?
@MansiJoshi_17 સામી છાતી એ આમ કરી નાખું ને તેમ કરી નાખું ને તેવી વાતું કરવા વાળો રાણો પાછળ થી ઘા કરી ને ભાગી ગયો.
આ હુમલો કોઈ નાના માણસે દેવાયત ઉપર કર્યો હોત તો બધા કલાકાર શ��સીયલમીડીયામા લાઈવ થય ગયા હોત.
મહેનત કરીને પરીક્ષા પાસ કરી પણ આ તો સરકારે અમારા શોષણ ની વાત કરી ... મારી સાથે બેઠેલા ને ૪૪૦૦ અને મને ૨૪૦૦ ???લાયકાત , પરીક્ષા ભરતી, કામગીરી પણ એક જ હતી તો પછી ખોટ ક્યાં પડી??? આપો સમાન કામ તો પછી આપો સમાન વેતન ..
#binsachivalayclerk
ગ્રેડ પે સુધારો ૨૪૦૦-૪૪૦૦-૪૬૦૦