અમુકને એમ છે કે સરકારી કર્મચારીઓને તો દિવાળી પહેલા દિવાળી આવી પણ એમને કહેવાનું કે આ તો ૨૦૧૬ થી જ આપવાનું હતું પણ અત્યારે છેક આપ્યું છે
મુખ્ય માંગ OPS હજુ એમ ની એમ જ છે
પેન્શન એ અમારો અધિકાર છે અને એના માટે આજીવન લડીશું
#RestoreOPS#OPS_पुरानी_पेंशन#NPS_QUIT_INDIA#NpsGoBack
તલાટી કમ મંત્રી માટેના જી.આર. તથા ભથ્થા રેવન્યુ તલાટી ને લાગુ પડતા હોય તો રેવન્યુ તલાટીના ઉચ્ચતર ના જી.આર તલાટી કમ મંત્રી ને લાગુ કેમ ના લાગુ પડે?????? અગાઉ ના.મુખ્યમંત્રી દ્વારા અપાયેલ વાયદા નું શું??
મહેનત કરીને પરીક્ષા પાસ કરી પણ આ તો સરકારે અમારા શોષણ ની વાત કરી ... મારી સાથે બેઠેલા ને ૪૪૦૦ અને મને ૨૪૦૦ ???લાયકાત , પરીક્ષા ભરતી, કામગીરી પણ એક જ હતી તો પછી ખોટ ક્યાં પડી??? આપો સમાન કામ તો પછી આપો સમાન વેતન ..
#binsachivalayclerk
ગ્રેડ પે સુધારો ૨૪૦૦-૪૪૦૦-૪૬૦૦