માનવતા ને પેલે પાર... એ ગુજરાત સરકાર... કર્મચારી બધા સરખા જ હોય... ને લાભ ફક્ત મંડળ ના આધારે ના હોય... આ તો ટોળાસાહી જેવું થયું જેનું ટોળુ મોટું એને બધા લાભ બાકી બધા જોતા રહે આભ
એક જ જોઈએ *2400 *4400 *4600
#binsachivalayclerk@CMOGuj@CRPaatil@DivyaBhaskarOf1@Gopal_Italia
રેવન્યુ/સચિવાલય જુ. ક્લાર્ક ને ઉચ્ચતર/પ્રમોશન ૪૪૦૦/- ગ્રેડ પે, બાકીના તમામ અન્ય વિભાગ ના જુ.ક્લાર્કને માત્ર ૨૪૦૦/-શા માટે.?
સમાન કામ સમાન, લાભ...
#binsachivalayclerk1900-4400
હું શું કરું.
કચેરીમાં કારકુન છું હું શું કરું.
ફિક્સ થી ફુલમાં આવ્યા પછી પણ બે છેડા ભેગા કરવા લડું છું હું શું કરું.
મારી ભરતીના બીજા કારકુન જેટલો પણ પગાર નથી હું શું કરું.
કોઈ ધ્યાન આપે તો રજુઆત કરું બાકી તો બીજું હું શું કરું.
#binsachivalayclerk@GoyalMayurika@ArvindKejriwal