ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું....✔️
વર્ગ-4 કર્મચારીઓને દિવાળી બોનસ....✔️
વર્ગ-3 ના ફિક્સ પગાર કર્મચારીઓ માટે કશું નહીં....✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે??
શું ગુજરાત સરકારના વર્ગ-3 ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓને ફિક્સ પગાર મુક્તિની દિવાળીમાં કોઈ ભેટ મળશે?? ?
“વિકાસની વાતો ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે કર્મચારીને તેના પરિશ્રમનો યોગ્ય હિસ્સો મળે. ફિક્સ પગારની પ્રથા દૂર કરીને ન્યાયપૂર્ણ વેતન વ્યવસ્થા લાવવી એ રાજ્યના પ્રગતિ માટે આવશ્યક છે.”
#Remove5yearFixpay#Remove_Fixpay_in_Gujarat
દાદા તમને વિનંતી છે કે અમારી આતુરતાનો અંત લાવો અને રાક્ષસ સમાન ફિક્સ પગારની નિતિ નાબુદ કરો અથવા બીજા રાજ્યોની જેમ સમયગાળો ઘટાડો અને ફિક્સ પગાર નીતિથી અમને આઝાદી અપાવો.
@jigneshmevani80#Remove_Fixpay_in_Gujarat
હવે ફિક્સમા અમારે કેટલા સમય રહેવાનું છેં.? એટલા ઉજાગરાઓ અને કઠિન મહેનત અને પરસેવો પાડીને નોકરી તો મેળવી પણ આ શોષણનીતિ એ અમારું માત્ર આર્થિક શોષણ નથી માનસિક રીતે પણ થાક લાગે છેં.
પ્રભુ અમારા તારણહાર બનીને આવો.....
#જયશ્રીરામ#Remove5yearFixpay@Bhupendrapbjp@devanshijoshi71
દાદા હવે તો ફિક્સ પગાર વાળા સિવાય બધાની દિવાળી તમે સુધારી તો ફિક્સ પગાર વાળાનો શું ગુનો છે,બધા તમને મક્કમ અને મૃદુ નેતૃત્વ વાળા કહે છે અને એમાંય ગુજરાત તો આખા દેશમાં વિકાસ મોડલ છે તોય ગુજરાત માંજ ફિક્સ પગાર ના સમય ગાળો બીજા બધા રાજ્યો કરતાં વધુ ?#Bhupendrapbjp#Remove5yearFixpay