👉🏻 આવતીકાલ થી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની ભરતી માં વિભાગ પસંદગી ની શરૂઆત થઈ રહી છે તો બધા જ મિત્રો ને ખુબ ખુબ અભિનંદન.🙏
હવે સૌને એક અરજ છે કે જો તમે એક થી વધુ જોબ માટે લાયક છો તો આવતીકાલ થી શરૂ થતાં વિભાગ પસંદગી નાં કાર્યક્રમ માં ગેરહાજર રહીને આપણા જ ભાઈ ના ઘરે
@AKRAKESHIAS1 Sir. It is not the responsibility of any one of you. It is the collective responsibility of all the officers / employees working in the GSSSB to behave smoothly with every candidate who comes to the board for inquiries/help.Hope you make every process fast with use of technology.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
ચારે તરફ છે બેરોજગારીનો હાહાકાર,
હવે તો શરમ કરો સરકાર,
માત્ર આંકડા છુપાવવામાં તમે છો હોશિયાર,
હવે તો શરમ કરો સરકાર.
માત્ર ખુરશીના છો તમે વફાદાર,
હવે તો શરમ કરો સરકાર.
વિદ્યાર્થીનો વેદનાની નથી તમને દરકાર,
હવે તો શરમ કરો સરકાર.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
આ ચૂંટણીની તારીખ રાતોરાત આવી જાય અને ઉમેદવારો બિચારા તારીખની રાહ માં ને રાહ માં રાતો એક કરી નાખે તો જોતા તો એવું લાગે છે કે આ સરકાર ને યુવાધન માં કાંઈ રસ નથી લાગતો...