ગાંધીનગર ઇન્ફોસિટી ની સામે સેક્ટર 2 ના ખૂણા ઉપર એક આ વૃદ્ધ દંપતિ અદભુત પાણીપુરી બનાવે છે. દાદા આંખો થી જોઈ નથી શકતા. પણ પકોડી નો સ્વાદ અદભુત છે. નમ્ર વિનંતી કે એકવાર જરૂર એમની મુલાકાત લેજો. એમની લાચારીને જોઈને નહિ.
પરંતુ આટલી ઉંમરે તેમની સ્વાભિમાનથી જીવવાની આ કોશિશ ને બિરદાવજો.
મોટા મોટા બેનરો લગાડી અને પોતાને સંવેદનશીલ હોવાનો દેખાડો કરનારા નેતાઓ આજે બેરોજગાર શિક્ષિત યુવાનો ના ભવિષ્ય માટે અસંવેદનશીલ કેમ છે ?
આત્મનિર્ભરતા ની વાતો કરનારા શિક્ષિત યુવાનોને નોકરી આપી આત્મનિર્ભર ક્યારે બનાવશે ?
#WeWantGRsolution@AAPGujarat@INCGujarat
@BapuForGuj
If the Supreme Court can give a stay to our Education Minister and Law Minister in 24 hours, then why is our youth so late regarding the solution of the resolution of 01/08/2018 ???
#WeWantGRsolution@vijayrupanibjp