Jio AirFiber की घटिया सेवा – उपभोक्ताओं के साथ खुला धोखा
मैं जयपुर ज़िले के एक ग्रामीण क्षेत्र का उपभोक्ता हूँ।
एक वर्ष पहले गाँव में इंटरनेट की समस्या के कारण मजबूरी में Jio AirFiber का कनेक्शन लिया।
हर महीने ₹706 का भुगतान नियमित रूप से कर रहा हूँ।
शुरुआत के कुछ महीने ठीक रहे, लेकिन पिछले कई महीनों से हालात बदतर हो चुके हैं।
अब तो दिन में 5-7 घंटे तक ‘No Internet’ दिखाता है।
मैंने कई बार शिकायत की, हर बार बस यह कहा गया कि “टीम काम कर रही है”
अब समय आ गया है कि Jio जैसी कंपनियों की पोल खुले, हम ग्रामीण उपभोक्ता कोई भिखारी नहीं हैं - हम भी अपने अधिकारों के लिए खड़े होंगे।
ज्यादा से ज्यादा रिट्वीट करें और अपना विरोध दर्ज कराये। ✊
@JioCare@reliancejio #ambani
@JioCare What you do supposed I share the details with you, already 1000 times all required details shared in your DM section, can get there
MARKET RULE
"A HAPPY CUSTOMER BRING 100 MORE CUSTOMERS AND A UNHAPPY CUSTOMER BREAK 1000 EXISTING CUSTOMER"
@JioCare i am using JIO service since 2016 & till then complaining to improve service, specially regarding data speed, I am regularly recharge for 5G plan but actually not getting even 2G speed
So,finally decided to migrate from JIO to another service providers
GO TO HELL JIO
ચાર દિવસ પહેલા સુરતના માંડવી પાસે નરેણ આશ્રમ શાળામાંથી સવારે એક છોકરીનો કોલ આવ્યો, દિકરી બહુ નાની હોવાથી આગળ ક્યાંય એની માહિતી હું શેર નથી કરી રહી, 13 વર્ષની એ છોકરીએ જ્યારે તૂટતાં અવાજમાં એની વાત કહી તો મને સખત આઘાત લાગ્યો...
એની ફરિયાદ પોતાની જ આશ્રમશાળાના આચાર્ય સામે હતી, એ આચાર્ય સતત છોકરીઓનું શારીરિક રીતે શોષણ કરતો. હું એની વાત એના અવાજમાં ચલાવી દઉં તો ય સૌથી મોટી સમસ્યા એ હતી કે છોકરી ત્યાંના એક શિક્ષકની મદદથી મને ફોન કરી શકી હતી પણ માં બાપને નહોતી કહી શકતી કેમ કે ભણતર છૂટી જવાની બીક હતી.
સ્થાનિક કક્ષાએથી વિશેષ ફરક પડશે એવું લાગ્યું નહીં એટલે આદિજાતિ વિભાગ હેઠળ આવતી આ શાળા અને આચાર્ય વિશે માહિતી મંત્રી કુબેરભાઈ ડિંડોરને @kuberdindor આપી, મને સૌથી મોટો ડર એ હતો કે છોકરીઓ તપાસ દરમ્યાન બધું કહી શકશે કે કેમ! પણ બે મહિલા અધિકારીઓ આજે કોઈને પણ જાણ કર્યા વગર ઉપર વિભાગના આદેશથી સ્થળ પર પહોંચ્યા તો માત્ર એ એક છોકરી નહીં અનેક છોકરીઓએ પોતાની પીડા કહી!
શાળાનો આચાર્ય આવું કરે તો છોકરીઓ ક્યાં જાય! આખરે એની સામે કાર્યવાહી થઈ ગઈ છે, લગભગ સોમવારે એને બરતરફ પણ કરી દેવાશે અને કાનૂની પગલાં પણ લેવાઈ ગયા છે
આખી ઘટનાના અનેક પાસાં છે. એમાંથી એક છે છોકરીઓ સાથે કશું ખોટું થાય ત્યારે એમને પ્રતિકાર કરતી વખતે પહેલો ડર માં બાપ અને સમાજનો લાગે છે, બીજું જેમ આ ઘટનામાં છેક ઉપરના સ્તરથી એકદમ સંવેદના સાથે કામ થયું એમ સતત થાય તો અપરાધીઓના મનમાં ડર બેસાડી શકાશે, અને ત્રીજી સૌથી મોટી વાત... દરેક શિક્ષક ખોટો નથી પણ આસપાસ આ થતું હોય, તમને ખબર પડે અને તો ય તમે ચૂપ રહી જાવ માત્ર નોકરીનું વિચારીને તો એનાથી સમાજનું દ્રઢ ચરિત્ર નિર્માણ નહીં થઈ શકે.
આજે મને નવરાત્રિના સૌથી મોટા આશીર્વાદ મળ્યા છે. જય માતાજી🙏
આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ
વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.