ગામડાનો તલાટી મંત્રી પોતાની આખી સેવામા તમામ આંકડાકીય કામગીરી કરે છે.
જન્મ-મરણ, લગ્ન નોધણી, વિલેઝ પ્રોફાઈલ, બીપીએલ,હિસાબી તારીજો વિગેરે કામગીરી સાથે જ નોકરી કરી છે
છતા આંકડા મદદનિશ અને વિસ્તરણ સહકાર મા બીજાને પ્રમોશન મળ્યા જેનો એ વિષય જ નથી
દેખીતો અન્યાય છે ને!!
#सचिवजीहड़तालपेहै
#सचिवजीहड़तालपेहै
રેવન્યુ ના ૩-૪ નમુના ( કે જે મુળ તો પંચાયત મંત્રી દ્વારા જ નીભાવેલ ) તથા નોટિસ બજાવવા માટે ૪૪૦૦ ગ્રેડ- પે હોય તો
રેવન્યુ ના ૧૮ નમુના તથા પંચાયત ના ૩૨ નમુના અને સરકારની તમામ પ્રકારની કામગીરી કરનાર ને ૨૮૦૦ શા માટે?? @Bhupendrapbjp@brijeshmeja1@GRTMM1
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું,ગામ નમૂના નંબર 1 થી 18,લગ્નનોંધણી,અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,ત.ક.મંત્રી કરે છે તેમ છતા જો રે.તલાટીને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડ-પે મળે તો પંચાયત તલાટી ને કેમ નહીં!
#सचिवजीहड़तालपेहै#4400GradePayTCM#TCMStrikeGujarat
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ભારત નો વિકાસ ગામડા થકી છે અને તે વિકાસ ના ભાગીદાર #તલાટી_કમ_મંત્રી ના પડતર પ્રશ્નો અંગે છેલ્લા ૩વર્ષ થી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં..
૧૫મું નાણાપંચ ગ્રામ્ય, તાલુકા કક્ષા, ૧૫% વિવેકાધિન ગ્રાન્ટ, એટીવીટી ગ્રાન્ટ, ધારાસભ્યશ્રી ગ્રાન્ટ,
#TCMStrikeGujarat#TCMStrikeGujarat ઇમારતને મજબુત બનાવવા પાયા ને મજબુત બનાવાય છે,તલાટી કમ મંત્રી સંવર્ગ એ પંચાયતીરાજ સમગ્ર તંત્ર નો પાયો છે,આ કેડરમાં કાયમી થવા કરતા, નોકરી છોડવાની ફિરાક માં કાયમી રહે છે,પગાર વિસંગતતા અને નહિવત બઢતીના લાભ મુખ્ય કારણ છે.@brijeshmeja1@GRTMM1
#TCMStrikeGujarat
તલાટી મિત્રોને પ્રથમ ઉચ્ચતર 4400 અને બીજો ઉચ્ચાર 5400 આપો સૌથી વધુ કામ કરનાર કર્મચારી એટલે તલાટી ગામ પંચાયતના તલાટી ની કામગીરી થી સરકારનું કામ દેખાય છે માટે તેઓની તમામ માર્ગો ઝડપથી સ્વીકારો..
#TCMStrikeGujarat