#सचिवजीहड़तालपेहै
એક પ્રશ્ન :🤔🤔
ગ્રામ્ય કક્ષા એ જન્મ/મરણ નોંધણી, લગ્ન નોંધણી, વિલેજ પ્રોફાઈલ અને અન્ય આંકડાકીય કામગીરી તો તલાટી મંત્રી કરે, તો તેના લાયઝન ની કામગીરી કરતી પોસ્ટ એટલે વિ.અધિ.(આંકડા), તો તેનું પ્રમોશન ગ્રામસેવક ને કેવી રીતે મળે ?
#આંકડા_અને_સહકાર_મા_પ્રમોશન
કામના ભારણ નો સૌથી મોટો ટોપલો અને વેતન માં સૌથી નીચે બિચારો
ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે તલાટી કમ મંત્રી #सचिवजीहड़तालपेहै
તમારા ચહેરા ઉપર હંમેશા ખુશી બની રહે એવી તમામ તલાટીશ્રીઓની પ્રભુને પ્રાર્થના
પણ તલાટીશ્રીઓને ક્યારે હસવું આવશે ??
અમને અમારો હક આપી થોડા હસ્તા કરી દો 🙏 #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat @brijeshmeja1 @CMOGuj@PMOIndia
નિયમોને ધ્યાનમાં રાખી જણાવીએ તો તલાટી ગ્રામ્ય કક્ષાએ તેના ફિલ્ડ ની બધી કામગીરી કરે છે જે જિલ્લા કક્ષાએ ડીડીઓ અને કલેક્ટર કરે છે છતાં પગારમાં અન્યાય થાય છે તો....
એટલે તો
#सचिवजीहड़तालपेहै
ગુજરાત રાજ્યમાં કોઈપણ સરકારી કામગીરી હોય કે વહીવટી કામગીરી હોય કે કોઈ સરકારી પ્રોગ્રામ હોય તેને સફળ બનાવવા સુપરમેન(તલાટી) ની જરૂર પડે છે પરંતુ આ સુપરમેન ની ૫ માંગણીઓ સ્પાઇડરમેન(સરકાર) એ પોતાના જાળા માં લટકાવી રાખી છે.
#TCMStrikeGujarat@CMOGuj@PMOIndia@GRTMM1
@sandeshnews દારૂબંધી નામની જ છે.. કોઈ મતલબ નથી.. કાંતો એક ટીપું પણ વેચાવુ ના જોઈએ.. કાંતો સંપૂર્ણ છૂટ હોવી જોઈએ.. જેથી કમસે કમ સરકારી તિજોરીમાં આવક તો થાય..