@YAJadeja@GPRB_GNR@YAJadeja@deepakrajani123@sanghaviharsh
CCE ગ્રુપ - B અને PSI ના ઉમેદવારો ને નિમણૂક પત્ર ફાળવી પછી પોલીસ ભરતી નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે તેમજ CCE ગ્રુપ - A ની જેમ પોલીસ ભરતી માં પણ ઓફલાઇન નિમણૂક પત્ર આપવામાં આવે જેથી કરીને એક પણ જગ્યા ખાલી ના રહે..
પોલીસ ભરતી બોર્ડ દ્વારા થોડું ધ્યાન આપવામાં આવે તો ઘણા ના ઘર માં નોકરી રૂપે અજવાળું થઈ શકે છે.
ઓછામાં ઓછો 1 હજાર લોકો ને નોકરી મળશે જો આવી રીતે કરવા મો આવે તો 🤞👍🙏🙏🙏
#Police@GPRB_GNR
@deepakrajani123@GPRB_GNR
પોલીસ ભરતી બોર્ડ શા માટે જગ્યાઓ ખાલી રાખવા માંગે છે ???
ગઈ ભરતી માં કોમન ઉમેદવાર ના કારણે 1000+ જગ્યાઓ ખાલી રાખી હતી...
ભરતી બોર્ડ જાહેર કરેલ જગ્યાઓ ભરવા માટે યોગ્ય આયોજન ના કરી શકે....
બધા બોર્ડ તો આયોજન કરે જ છે.....
@deepakrajani123@GPRB_GNR@YAJadeja@deepakrajani123@sanghaviharsh
CCE ગ્રુપ - B અને PSI ના ઉમેદવારો ને નિમણૂક પત્ર ફાળવી પછી પોલીસ ભરતી નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે તેમજ CCE ગ્રુપ - A ની જેમ પોલીસ ભરતી માં પણ ઓફલાઇન નિમણૂક પત્ર આપવામાં આવે જેથી કરીને એક પણ જગ્યા ખાલી ના રહે.
@GPRB_GNR@YAJadeja@deepakrajani123@sanghaviharsh
CCE ગ્રુપ - B અને PSI ના ઉમેદવારો ને નિમણૂક પત્ર ફાળવી પછી પોલીસ ભરતી નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે તેમજ CCE ગ્રુપ - A ની જેમ પોલીસ ભરતી માં પણ ઓફલાઇન નિમણૂક પત્ર આપવામાં આવે જેથી કરીને એક પણ જગ્યા ખાલી ના રહે.
🚨પોલીસ કોન્સ્ટેબલ નું મેરીટ જેટલું મોડું આવશે તેટલો ફાયદો થશે🚨
કારણ કે ઘણી બધી ભરતીઓ ના પરિણામ બાકી છે એ બધા પરિણામ કોન્સ્ટેબલ પહેલા આવી જાય તો ઘણા કોમન ઉમેદવાર કોન્સ્ટેબલ ની સીટ નહી લે અને તેનાથી મેરીટ 4/5 માર્ક્સ ઓછું રહી શકે..જેનાથી બોર્ડર પર હોય એ ઉમેદવાર ને ફાયદો થઈ શકે.
@RBThakor19 તમારા જેવા ૩૦૦૦ જનાં હસે જે બીજી કોઈ અન્ય પરિક્ષામાં પાસ હોય અને કોન્સ્ટેબલ માં પણ પાસ હોય જો આવા લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નાં કરાવે તો મેરીટ ઘણું નીચું જયી સકે જેનાથી બીજા ૩૦૦૦ ઘરોમાં અજવાળું થયી શકે....🙏
CCE group B ni પરીક્ષા આપી છે અને બીજી પરીક્ષા આપી હોય એવા આ ઉમેદવાર છે.આ બધા કોમન ઉમેદવાર છે.મતલબ હોશિયાર ઉમેદવાર જે બધી પરીક્ષા મો પાસ થાય છે.
#cce#LRD માં પણ આવું નો થાય તેનું ધ્યાન રાખજો..
@GPRB_GNR
ખૂબ સરસ કહેવાય અને સાથે સાથે દરેક ભરતી બોર્ડ પણ આવી રીતે પહેલા કેડર પ્રમાણે રિઝલ્ટ ડિકલેર કરે તો અનેક ગરીબ પરિવારોને ધરે રોજગારી રૂપી દીવો પ્રગટે
જેમને પણ આ નોકરી જતી કરી હોય એમને અભિનંદન સહ આપની જેવુ દરેક ઉમેદવાર વિચારે એવી શુભકામના
@sanghaviharsh@GPRB_GNR
@GPRB_GNR@YAJadeja@deepakrajani123@sanghaviharsh@CMOGuj
CCE ગ્રુપ A-B - 5554 જગ્યા, PSI - 472 , શિક્ષકો - 10000 + જગ્યા,બેલીફ - 200 + જગ્યાઓ ના નિમણૂક પત્ર આપ્યા બાદ પોલીસ ભરતી નું વેરીફિકેશન કરવામાં આવે તેવી નમ્ર વિનંતી જેના કારણે પોલીસ ભરતી માં એક પણ જગ્યા ખાલી ના રહે.
સરકારશ્રી અને ભરતીબોર્ડ એ એક વિચાર કરવો જોઈએ કે અન્ય ભરતીના ઉમેદવારો LRDમાં પણ કોમન ઉમેદવારો હશે તો જગ્યા ખાલી રહેશે એનુ કોઈ સચોટ ઉપાય અને ફાઈનલ મેરીટ પહેલા ઉમેદવારી રદ ઓપ્શન રાખવો જોઈએ
ખાલી જગ્યાઓ વારંવાર રહે છે હાઈકોર્ટ પણ ટકોર કરે છેતો જગ્યાપુર્ણ ભરો
@GPRB_GNR@sanghaviharsh