ભરતી બોર્ડને અરજી કરવા તૈયાર થય જજૉ
કારણકે ફેઈલ લોકો જેમને મફતમાં માર્કસ લેવા છે એવા તત્વો સક્રિય થયા છે
કલાસીસ વાડા નો એજેન્ડા છે
Pass લોકો હોય તે ચોક્કસપણે અરજી કરવી જ જોઈએ
કલાસીસ વાડા અને ફેઈલ લોકો યોજના પુર્વક કરે તો વિરોધ 100% નોધાવવો જૉઈએ
@GPRB_GNR
મદદ નું ગૌરવ🎯
#સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવાર મિત્રોને CCE LRD બેલીફ તથા અન્ય પરીક્ષા માં ઝળહળતી સફળતા બદલ અભિનંદન.💐💐💐
🎯 આપને સાથે એક નમ્ર વિનંતી છે, આપની પસંદગીની પોસ્ટ પર સિલેક્શન થઈ ગયું હોય તો તેમાં પસંદગી આપી બાકી વિભાગ માં #ડોક્યુમેન્ટ_વેરીફીકેશન ન કરાવશો.🙏
@GPRB_GNR ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને ચોક્કસ અને અસરકારક વાંધા અરજી સ્વીકારવી અને ગુજરાતી વ્યાકરણ ના પ્રશ્નો જે પ્રમાણે હતા એ પ્રમાણે રહેવા દેવાની વિનંતી કારણ કે બધાને પછી તકલીફ થશે
🚨પોલીસ કોન્સ્ટેબલ નું મેરીટ જેટલું મોડું આવશે તેટલો ફાયદો થશે🚨
કારણ કે ઘણી બધી ભરતીઓ ના પરિણામ બાકી છે એ બધા પરિણામ કોન્સ્ટેબલ પહેલા આવી જાય તો ઘણા કોમન ઉમેદવાર કોન્સ્ટેબલ ની સીટ નહી લે અને તેનાથી મેરીટ 4/5 માર્ક્સ ઓછું રહી શકે..જેનાથી બોર્ડર પર હોય એ ઉમેદવાર ને ફાયદો થઈ શકે.