આજે એક વર્ષ પૂર્ણ.
જે લોકો આ બાબતને છવરનાર હતા તેમની રાજકીય નિમણુંક પણ થઈ ગઈ !
દાખલારૂપ કાર્યવાહી હજી સુધી કોઈ થઈ નથી.
ચમરબંધી કેટલા પકડ્યા અને કેટલા છૂટી ગયા તે તો સરકારી ચોપડા જ જાણે !
શું સિસ્ટમ માં ક્યારેય સુધારો થશે ?
હકદાર ને હક મળશે?
મહેનેતું ને મહેનત નો કોળિયો મળશે?
માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબશ્રીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ તમામ મંત્રીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના.
💐💐💐💐💐
#ભાજપની_ડબલ_એન્જિન_સરકાર#VCE
#LRD_MALE તથા અન્ય આંદોલન સમયે આંદોલન સમયે સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરીને જે વર્તન કરવામાં આવ્યું હતું તે ક્યારેય ન ભુલાય તેવું હતું... સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મિત્રોએ પોતાની ભુમિકા અદા કરી દીધી છે હવે ઉત્તર ગુજરાત નો વારો છે.. વોટ આપવા જાવ ત્યારે આ બધું યાદ કરી ને જજો..