આ રક્ષાબંધન પર ગુજરાતી માતાઓ અને બહેનોને શ્રી @ArvindKejriwal તરફથી અનમોલ વીરપસલી!
ગુજરાતમાં બનશે આમ આદમી પાર્ટીની સરકાર
દરેક મહિલાને દર મહિને રૂપિયા 1000નું સન્માન!
#MahilaoMateAKNiGuarantee
મારા માટે આનાથી મોટી દુઃખદ ઘટના બીજી શું હોઈ, જે વ્યક્તિ સપનાઓ અને આકાંક્ષાઓ સાથે મારા સેમિનાર માં સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે પાસ કરવી ? એનું માર્ગદર્શન લેવા આવેલ. અને સરકારી ભરતી ની અનિશ્ચિત્તાઓ અને ગેરરીતિ થી કંટાળી એ વ્યક્તિ એ અણધારી વિદાય લીધી
એમના પરિવાર પર ઘરનો મોભ તૂટ્યા
ગ્રામસેવકની ભરતી આરક્ષણ નું ઉલ્લંઘન કરી રહી છે
અનુસુચિત જનજાતિના ઉમેદવારોની સીટો 301 છે જ્યારે મેરીટ યાદી માં ફક્ત 178 જેટલા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવ્યા છે બાકીની 123 જેટલી સીટો ના ભરીને અનુસુચિત જનજાતિના ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
@brijeshmeja1 @Vivekdoza
વારંવાર પેપર ફૂટે,સમયસર પરીક્ષા ન લેવાય, સમયે રિઝલ્ટ જાહેર ન થાય,કોલલેટર ન આવે, હજુ કેટલા યુવાનોનો ભોગ લેશે ભ્રષ્ટ ભાજપ સરકાર? મારી યુવાનોને વિનંતી છે કે કોઈ અયોગ્ય પગલું ના ભરો ! શું કામ આવું નમાલું પગલું ભરો છો ! આ ભ્રષ્ટ ભાજપ સરકારના માંડ 4 મહિના છે પછી તમારી પોતાની સરકાર આવશે
શુ ગરીબો, પછાતો, શ્રમિકો મરવા માટે જ હોય છે ? જો ભાજપ સરકાર મૂડીપતિ, સત્તામા સામેલગીરી ધરાવતા કોર્પોરેટ ગૃહોને તાબે ન થઈ હોત તો ૨૦ વર્ષમા એક પણ લઠ્ઠાકાંડ થયો ન હોત. તપાસ પંચોએ વારંવાર કહ્યુ પણ...
ગુજરાતમા
સબળા માટે કાયદો 'નબળો'
નબળા માટે કાયદો 'સબળો'
કરવાની એક અદભુત રમત ચાલે છે
ગ્રામ પંચાયત એટલે ગામ નું સચિવાલય આ શબ્દો માનનીય @narendramodi સાહેબ ના છે અને આજે એજ ગ્રામ પંચાયત ના સચિવ ને પોતાના હક્ક માટે લડવું પડે છે.@Bhupendrapbjp ના નેતૃત્વ વાળી સવેંદલશિલ સરકાર ને નમ્ર વિનંતી કે તલાટી કમ મંત્રી ની વ્યથા સમજે અને ત્વરિત ઉકેલ લાવે
@brijeshmeja1
@GRTMM1