કેમ કરી મૂકવો ભરોસો? કદી ના ભુલાય ફિક્સ પગાર નો મુદ્દો
કેમ કરી મૂકવો ભરોસો? કદી ના ભુલાય જૂની પેન્શન નો મુદ્દો
કેમ કરી મૂકવો ભરોસો? કદી ના ભુલાય આપણા ગ્રેડપે નો મુદ્દો
કેમ કરી મૂકવો ભરોસો? કદી ના ભુલાય વારે વારે ફૂટી જતાં પ્રશ્નપત્રો.....૧)
સરકારશ્રી દ્વારા તાજેતરમાં થયેલા NPS કપાત માં કેન્દ્ર ના ધોરણે 10% ની સામે 14% આપવાની વાત હતી.પરંતુ ફરી એકવાર 10%/10%,12%/12%,14%/14% પરિપત્ર કરી કર્મચારીઓ ને અન્યાય કર્યોં છે.જે એક લોલીપોપ સમાન છે.@CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@CRPaatil@BJP4Gujarat@AAPGujarat
@divyeshpanchal@HARana86738137
તમારા પર આઈ.ટી.આઈ ના તમામ કર્મચારીની આશાઓ જોડાયેલી છે અને તમામ કર્મચારી મંત્રીમંડળ સાથે થયેલ વાતચીત તથા આગળની વ્યૂહ રચના અને કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે.આશા રાખીએ છીએ આ ટ્વીટનો પ્રતિઉત્તર ઝડપથી આપશો. ચૂંટણીનો શંખનાદ વાગી ચુક્યા છે.
@brijeshmeja1 સાહેબ ITI ના કર્મચારીઓ નો સિંહ ફાળો છે.આમાં તો પણ એ ડિગ્રી એન્જીનીયરો ને ગ્રેડ પે.કેમ હાઇસ્કુલ ના શિક્ષકો કરતા ઓછો આપો છો..ડિપ્લોમા લેક્ચરર પણ આટલી લાયકાત છતાં 5400 અને આમને 2800 એના વિધાર્થીઓ(સર્વયર) ને જ સમકક્ષ ગ્રેડ પે...
@brijeshmeja1 *આપણી પાસે ત્રણ વિકલ્પ છે!*જેના OPS આપવાના ચાન્સીસ ટકાવારીમાં નીચે મુજબ છ
(A) 50%
(B) 00%
(C) 100%
Here
A for AAP
B for BJP
C for CONGRESS
Option A પાસે બે રાજ્ય છે. એક માં પણ આપ્યું નથી
Option B પાસે 17 રાજ્યો છે. એક માં પણ આપ્યું નથી
Option C પાસે 4 રાજ્યો છે. 3 માં આપ્યું છે.
ચૂંટણી પહેલાં દર વખત ની જેમ ધર્મ અને જ્ઞાતિ - જાતિ ના આધારે રાજનીતિ શરૂ થઈ ગઈ છે
હિન્દુ - મુસ્લિમ ભાગલા પડાવી પોતાનું કામ કઢાવી લેનાર રાજકારણીઓ ની વાતોમાં ન આવી પોતાની વિવેકબુદ્ધિ થી સાચું શું છે અને ખોટું શું છે તેની સમજ દરેક નાગરિકમાં હોવી જરૂરી છે વધારે કશું કહેવું નથી 🙏
@brijeshmeja1 @narendramodi ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@AamAadmiParty@ArvindKejriwal
@brijeshmeja1 @narendramodi@AmitShah@JPNadda@Bhupendrapbjp@CRPaatil@CMOGuj@BJP4Gujarat મુખ્ય ઠરાવો બાકી છે.
1)૧/૪/૨૦૦૫ પહેલા નિમણૂક પામનાર માટે જીપીએફ અને જૂની પેન્શન યોજના
2) 1/4/2005 પછી નિમણુક પામનાર માટે Cpf માં 14 % ફાળો
3) HRA
4) સળંગ નોકરીનો ઠરાવ પણ બાકી
5) 10 20 30 ના ઉચ્ચતર પગાર ધોરણ વાળો બાકી બધા ઠરાવો સત્વરે કરો.