@nitin_gadkari Sir Ji pls Stop toll collection on NH 48 till road reconstruct. There is no road on NH 48 in Valsad dstrict. Pls check and do needful.
Thank you.
@CollectorTapi આદરણીય સાહેબ શ્રી વ્યારા જનરલ દવાખાના માટે અહીંના તાપી જિલ્લા ના સ્થાનિય લોકો દ્વારા જે અનિશ્ચિત સમય માટે ધરણા કરવામાં આવેલ છે એટલે કે "સરકારી દવાખાનું સરકારી જ રહે" એના માટે આપ શ્રી ધ્યાન માં લેશો અને ઘટતું કરવામાં મદદ કરશો.
@goswamimanish30@Chaitar_Vasava ભાઈ બીજો કોઈ નેતા લોકો માટે રોડ પર આવી ને ઉભો રહ્યો હોય તો કેવ મને.. લોકો ના પ્રશ્નનો લઈ ને લોકો માટે કામ કરવાની ત્રેવડ રાખે છે ...
@dhaval241086 સાહેબ શ્રી ને વિનતી છે કે Freeship Card નું GR જલ્દી થી જલ્દી બહાર પાડે @CMOGuj નહિ તો આપણી ST ની મેડિકલ PG સીટો જતી રહેશે. આપણા આદિવાસી બાળકો આગળ ભણતા અટકી જશે. બીજા રાઉન્ડ પછી આ સીટો મેનેજમેન્ટ quota ma બદલાય જશે જેવી રીતે NEET -UG માં થયું હતું..
નિઃશબ્દ થઈ જવાય છે, જ્યારે રક્ષક જ ભક્ષક બને છે, ઉમેદવારો તો પ્રતાડિત થઈ જ રહ્યા છે, પણ સહકાર આપનાર મીડિયા મિત્રોને પણ હવે આ લોકો ધક્કે ચડાવે છે , શું ભાવિ હશે મારા ગુજરાતનું ? હ્રદય પર પથ્થર રાખું છું, પથ્થર હ્ર્દયના લોકો માટે,@Payalrathod1552@devanshijoshi71@YAJadeja
Sir @nitin_gadkari Ji I am from Gujarat. And all Roads including NH 48 totally broken. When it will repair? Why tolles are still collecting from vehical owner's? Vehical owener have both side expenses like vehecal damages and till too. Can you pls bann tolls till road repair?