રાશી=રૂપાણી સરકાર
જેમ રાશી એ ચણા કાઢીને ખાલી કુકર ગેસ પર ચડાવી દીધું હતું તેમ જ આ સરકારે કૃષિ વિશ્વવિદ્યાલય માટેના બધા નિયમ અને જરૂરિયાત કાઢી ને ખાલી ખોખા જેવી ખાનગી કોલેજો ને મંજૂરી આપીને ગુજરાત માં દાખલ કરવી દીધી.
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial@CMOGuj
કમર કસી ને અમે ખેડૂતો ની મ��દ કરવા માટે
લીધી હતી કૃષીશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચર ને બેસ્ટ બનાવા માટે લીધી હતી કૃષીશિક્ષા
હૃદય મા એક કોડ જાગૃત થયા જગત ના તાત ની તમામ મુશ્કેલીઓ ને ઉકેલવા
પણ અમને કયા ખબર હતી સરકાર કૃષીશિક્ષણ નો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial
#कृषि_निजीकरण_रोको
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp@rcfalduofficial
અરે ભાઈ સત્તામાં તમે છો સવાલ તો તમને જ પૂછવો કે પછી તમારા આ નિર્દય પગલા માટે પણ અમારે નેહરુજી ને દોશી ગણવા. જનહિતના મુદ્દાઓ પર પ��્ષ-વિપક્ષની રાજનીતિ બંધ કરો નમ્ર નિવેદન ભાઈ @satyakulabkar
#कृषि_निजीकरण_रोको