જો માત્ર વિદ્યાર્થીઓ નાં ડિજિટલ આંદોલન થી પહેલી હરોળ ની નેતાગીરી સુધી પડઘા પડતા હોય તો વિચારો જ્યારે આખો કૃષિ પરિવાર આ લડાઈ માં સક્રિયતાથી ભાગ લેશે તો ખાનગી કૃષિ યુનવર્સિટીને મંજૂરી આપતો પરિપત્ર સરકારે રદ કરવો જ પડશે. જરૂર છે આપણા સાથ ની, આપણા સહયોગ ની, જીત.
#कृषि_निजीकरण_रोको
वैसे तो पूरे देश को बेचने वाली भाजपा सरकार से कोई उम्मीद नहीं है, पर कमसेकम गुजरात के कृषि विद्यालयों का निजीकरण रोकिए। यदि नहीं तो विधानसभा के आगामी सत्र के पहले दिन 5 हजार विद्यार्थियों के साथ हम पूछेंगे - स्वागत नहीं करोगे हमारा ? @vijayrupanibjp ?
#कृषि_निजीकरण_रोको