ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. ગુજરાત રાજ્યના અને પરિ વહન વિભાગના વિકાસ માટે આપનું નેતૃત્વ હંમેશા પ્રેરણાસ્રોત બની રહે.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-૧) તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી(વર્ગ-૨) તરીકે બઢતી ના હુકમો કરવા બદલ માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ , માનનીય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ તેમજ અગ્ર સચિવ શ્રી હરિત શુક્લા સાહેબ નો એસોસિએશન અંતઃકરણ પૂર્વક આભાર માને છે.
ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા બદલ શ્રી હર્ષભાઈ સંઘવીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
નાયબ મુખ્યમંત્ર��� તરીકે આપ નિરંતર ગુજરાતની સેવા કરતા રહો તેવી શુભકામનાઓ.
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી પ્રવીણ માળી સાહેબને ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી(રાજ્ય કક્ષા) તરીકે હોદ્દો ધારણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. @pravinmalibjp
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી હર્ષ સંઘવી સાહેબને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત શ્રી એમ એસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મહુલિયા ના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે વિસ્તૃત સમજણ આર. ટી. ઓ. ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવી. @GRSAofficial@COTGuj_office@CollectorGodhra@SP_Panchmahal