#CCE ગ્રુપ B પરીક્ષા #ઓફ્લાઈન પદ્ધતિ થી લેવામાં આવે.
📌ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાન્યુઆરી 2024 માં બહાર પાડવામાં આવેલ ભરતી જા.ક્ર. #GSSSB/202324/212 #CCE ગ્રુપ A અને B પ્રીલીમનરી પરીક્ષા #CBRT પદ્ધતિ થી લેવામાં આવેલ.
📌ત્યારબા�� પ્રાથમિક મેરીટ યાદી 19th સપ્ટેમ્બર 2024 રોજ બહાર પાડવામાં આવેલ. હવે આવનાર દિવસોમાં જે મુખ્ય પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં નોટીફિકેશન અને અમુક ઉમેદવારો ની રજૂઆત ને આધાર આપ GROUP B પરીક્ષા ઓનલાઇન એટલે કે #CBRT પદ્ધતિ આયોજન કરી રહ્યા છો તેમાં અમારી તમામ પાસ થયેલા ઉમેદવારો વતી વિનંતી છે કે આ પરીક્ષા #ઓફ્લાઈન અને #સિંગલ_પેપર પરીક્ષા નાં માધ્યમ થી જ લેવામાં આવે.🙏🏻
📌ગુજરાતના દરેક ઉમેદવાર વતી અરજ છે કે સ્���ર્ધાત્મક પરીક્ષાઓ માંથી #CBRT પદ્ધતિ સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવે. કેમ કે CBRT નાં કારણે જે આ #નોર્મોલાઈઝેશન પદ્ધતિ છે તેમાં 30 થી 35 માર્કસ નાં ગ્રેસિંગ મળી રહ્યા છે જે ખૂબ અન્યાય કરતા છે તે માટે આ પદ્ધતિ નાબૂદ થવી જોઈએ.
📌અમો દરેક CCE પાસ ઉમેદવાર બાહેંધરી સાથે #સહમતી પત્ર પણ આપવાં પણ તૈયાર છીએ કે આ પરીક્ષા #ઓફલાઈન પદ્ધતિ થી લેવામાં આવે તો અમારા તમામ પાસ થયેલા ઉમેદવારો નું સમર્થન અને સહમતી છે. 🙏🏻
@narendramodi
@CMOGuj
@Bhupendrapbjp
@HHPATELGSSSB
#CBRT ઉમેદવારો ઉપર થયેલ #ઘાતક_પ્રયોગ !
📌જ્યારે આ પદ્ધતિ એક પ્રયોગ તરીકે ગુજરાતમાં લાવવામાં આવી ત્યારે ખૂબ ગુણગાન ગાવામાં આવ્યા ��તા.
☝🏻પણ દરેક સ્ટેજ ઉપર અલગ અલગ #પ્રશ્ન ઊભા થયા, કોઈ જગ્યાએ #ટેકનિકલ ખામી, તો કોઈ જગ્યાએ #ભાષાંતર ની ભૂલ, તો કોઈ જગ્યાએ #માર્કસ નાં ભેદભાવ નાં તો કોઈ અલગ અલગ..........
📢આ પદ્ધતિ થી ગુજરાત રાજ્ય સરકાર ની જેટલી પણ પરીક્ષા લેવામાં આવી ત્યાં બૂમ રાડ નીકળી છે.
📌સરકારે સમજવું જોઈએ કે આ પ્રયોગ ગુજરાતમાં #નિષ્ફળ નીવડ્યો છે.
આ પદ્ધતિ થી સેન્ટ્રલ ની પરીક્ષા લેવાતી હસે એમાં નાં નહીં...પણ એમાં સંખ્યા કરોડો મા��� હોઈ છે. ત્રણ ચાર માર્કસ નું વેરિયેશન જોવા મળે, ગુજરાતની જેમ 30 40 માર્કસ નું નહીં. ગુજરાતમાં "ઓછી સંખ્યા અને વધારે પડતી શિફ્ટ" માં લેવામાં આવતી પરીક્ષા માં આ પદ્ધતિ કારગર નથી. સેન્ટ્રલ ની પરીક્ષામાં ઓછાં માર્કસ નું વેરીએશન હોઈ તો પણ 15 ગણા કરતા વધારે ઉમેદવારો ને બોલાવવામાં આવે છે.
📌મારે અમુક #નેતાઓ ને પણ ટકોર કરવી છે જરા ધ્યાનમાં રાખજો અમુક અધિકારીઓ વિવાદિત ન���યમો ની 🔦બત્તી🔦 તો નથી પકડાવી રહ્યા ને.ભૂતકાળ માં પણ આ વિભાગના જ અધિકારીઓ દ્વારા 01/08/2018 નો વિવાદિત GR લાવ્યા હતા ને વર્ગ વિગ્રહ થયો હતો.આ પદ્ધતિ લાવનાર પણ તે જ અધિકારીઓ છે જેને #TCS જેવી માનીતી એજન્સી ને પસંદ કરી.... તેની પાછળ નાં શું કારણો છે જરા જાણજો !🤔 કોઈની ગુડ બુક માં નામ લખાવવા માટે ઉમેદવારો નાં ભવિષ્ય સાથે તો રમત નથી રમી રહ્યા ને ?
💥📌નેતાઓ ને એ પણ કહેવાનું જો તમને આ #CBRT પ્રક્રિયા એટલી જ વાહલી લા���તી હોઈ તો તમારી #રાજકીય_પરીક્ષા માં આ પદ્ધતિ લાવી દો ને.
આપણે પણ હવે એવું કરીએ ને ચુંટણી નું કામ TCS જેવી કંપની આપી દઈએ,અલગ અલગ શિફ્ટ માં જેમ અમે પરીક્ષા આપીએ એમ તમારે પણ જન પ્રતિનિધિ ની અલગ અલગ શિફ્ટવાઈઝ પરીક્ષા આપવાની. પછી પ્રાથમિક રિઝલ્ટ માં દરેક જિલ્લા નું રોજનાં મતદાન ઉપર એવરેજ કાઢી નોર્મલાઈઝ કરી દઈશું. ૧૮૨ શિટ નું શિફ્ટવાઇઝ નોર્મોલાઈઝ કરી 7 ગણાનું રિઝલ્ટ PDF ફોર્મેટ મા આપી દઇશું....કોઈપણ વ્યક્તિ પોતાના RAW એટલે કે ઓરીજનલ મત નહીં જાણી શકે. પછી બીજા તબક્કાની પરીક્ષા આપવાની અને એમાંથી ફાઈનલ યાદી તૈયાર થશે.....
🤔 ચાલશે ને........????????
@PMOIndia
@CMOGuj
@narendramodi
@Bhupendrapbjp
@GovernorofGuj
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@ABPNews
@ZeeNews
@devanshijoshi71
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@dineshbambhania
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
બહેન બોલવામાં થોડું માપ રાખો
કોઈ એક આંકડો ફિક્સ હોય
30 થી ૪૦ માર્કસ એટલે પહેલા નક્કી કરો 30 કે 40?
જો કોઈ એમ કેતુ હોય કે 40 માર્કસ વધ્યા હોય ને તો તમે કહો એમ
અને હા તમે પોતે જ વિડિયોમાં કહો છો કે મારે એક જ માર્કસ વધ્યો અને પાછા એમ પણ કહો છો 60 હતી ને 60 જ રહી ગઈ છું #CCE#gsseb
#નોર્મલાઈઝેશન ના કારણે ઉમેદવારોને નુકશાન જઇ રહ્યું છે
વધારો ઘટાડો ��ટલો થયો છે કે રાજા ને રંક બનાવે છે અને રંક ને રાજા
#CBRT નો અમલ કરવા માટે આગ્રહ કરતા અઘિકારી કયા ��યા? આ બાબતે કેમ મૌન છે?
આગળ #ફોરેસ્ટ માં અને હવે #CCE માં ઉમેદવારોને અન્યાય થયો છે આ ભરતી પણ કોર્ટમાં જવાના એંધાણ
@CMOGuj
આ વિડીયો જોઈને મારી આંખો ભરાઈ આવી. સાચે જ ભગવાન દરેકને કંઈક ને કંઈક ભેટ આપે છે,જેમ કે આ દિકરીને સુંદર કંઠ આપ્યો છે. જે આજ ના નાચગાન કરતાં કલાકારથી ખુબ સારો. હું પ્રાર્થના કરું છું કે પોપટભાઈ આહીર ના પ્રયત્નોથી દિકરી પરિવારને જલ્દી મળી જાય.આપણે બધા પણ દિકરીના આ અવાજ ને આખા ગુજરાત સુધી પોહચાડીએ. આભાર (🙏પોપટભાઈ આહીર ને કોટી કોટી વંદન🙏)
#CCE ગ્રુપ B ની પરીક્ષા #ઓફલાઇન પદ્ધતિ થી લેવાય તે માટેના સકારાત્મક પ્રયત્ન શરૂ છે.
📌મહત્તમ શક્યતા છે કે #ઓફલાઈન પદ્ધતિ થી જ લેવામાં આવે.
#Be_Ready#Be_Prepared
🌏 વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16મી સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસને ઓઝોન સ્તરના નિવારણ માટેના આંતરરાષ્ટ્રીય ��િવસ તરીકે પણ ઓળખવામાં આવે છે...
#Ozonday2024 #OzoneDay #currentaffairs #UPSC #PSI #GPSC #CCE