@deepakrajani123 એલઆરડી 2018-19 ભરતી હાઇકોર્ટમાં 650+ ઉમેદવારો દ્વારા મહિલા ઉમેદવારો 2485 સીટ પર એક તરફી નિમણુંક આપતા 33/67 નિયમ મુજબ 2020-21 અલગ અલગ પીટીશન દાખલ કરવામાં આવેલ પણ કોર્ટ હિયરિંગમાં સરકારીશ્રીના વકીલ હાજર રહેતા નથી,આ મુદ્દે તમે કઈ મદદ કરો 23/11 ��િયરિંગ @Bhupendrapbjp @sanghaviharsh
#lrdwatinglist2018નીમણૂકઆપો ને 20 % ની નિમણુક માટે બહેનો રોડ પર સુવા મજબુર બની છે સેન્ટ્રલ જેલ પણ 5 5 દિવસ જઈ આવી છે એટલે તમને આવી જાહેરાત ના સારી લાગે જો એટલી બધી સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરો છો તો #lrdwatinglist2018 20% ને નિમણુક આપી વચન પુરા કરો@VtvGujarati
@isudan_gadhvi Vat sachi che pn tamne badhu khbr che lrd 2018 nu hve tame apksh ma avi gya n atlo time thy gyo to hju sudhi kem awaj n bnya amara umedvar no to pchi kya thi javab apso
@sanghaviharsh#lrdwatinglist2018નીમણૂકઆપો ને 20 % ની નિમણુક માટે બહેનો રોડ પર સુવા મજબુર બની છે સેન્ટ્રલ જેલ પણ 5 5 દિવસ જઈ આવી છે એટલે તમને આવી જાહેરાત ના સારી લાગે જો એટલી બધી સ્ત્રી સશક્તિક���ણ ની વાતો કરો છો તો #lrdwatinglist2018 20% ને નિમણુક આપી વચન પુરા કરો